________________
આત્મિક ગુણાની સમજ
૧૩
શરીરગત પૌલિકવી એ બાહ્યવી છે. બાહ્યવી એ આત્મિક વીના અનેક બાહ્ય સાધનેામાંનુ એક સાધન છે. અર્થાત્ આત્મિકવીર્ય પ્રગટ હાવામાં બાહ્યવીય પણ સંબંધ ધરાવે છે.
જેમ છદ્મસ્થ ( અસન ) જીવાને પેાતાના જ્ઞાનગુણના વપરાસ દ્વારા શેય વસ્તુથી જ્ઞાન પ્રાપ્તિમાં દિયાના આધાર લેવા પડે છે, તેમ આત્માને સ્વશક્તિરૂપ વીના વધરાસમાં વિચાર, વાણી અને શારીરિક પ્રવૃત્તિરૂપ બાહ્યવીર્ય ના આધાર લેવા પડે છે.
વિવિધ પ્રાણિયામાં અને એકના એક પ્રાણિમાં પશુ વિવિધકાળે આત્મિકવીયની વિવિધતા જોવામાં આવે છે. આ વિવિધતાનું કારણ તે વીની અપૂર્ણતા છે. અપ્ તામાં જ અલ્પતા યા બાહુલ્યતા સ્વરૂપે વિવિધતા વતે છે. પૂર્ણતામાં તેવી વિવિધતા હાઈ શકતી નથી. અપૂર્ણતામાં પણ કોઈ જીવ કોઈ પણ કાળે બિલ્કુલ વીર્યાં'શહિત તે હાઈ શકતા જ નથી. કારણ કે વીર્યાં શરહિતપણે તે જીવન જીવી શકાતું જ નથી. એટલે કોઈપણ જીવમાં કોઈપણ કાળે ન્યૂનાધિકપણે પણ આત્મિકવીર્યનું અસ્તિત્ત્વ તે અવશ્ય હાય છે જ.
પૂર્વોક્ત જ્ઞાન, દન અને ચારિત્રની ન્યૂનાધિક વિકાસતાના હિસાબે તે જ્ઞાનાદિ ગુણાની પ્રકર્ષતા અર્થાત્ સંપૂર્ણ પણાનું પણ અનુમાન કરી શકાય છે, તેવી રીતે આ આત્મિક વીયની ન્યૂનાધિક વિકાસતાના હિસાબે તેની અન્તિમ ઉત્કર્ષ તા રૂપ અનન્તવીર્ય ના ( સ‘પૂર્ણ આત્મિકશક્તિના ) પણ બુદ્ધિમાન