________________
૪૬
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
ભિન્ન, નિરાકાર ઉપયાગ એવા નથી. પણ જ્ઞાનશબ્દ પ્રતિપાદ્ય ઉપયાગ જ અપેક્ષા વિશેષે દર્શનશબ્દને પ્રતિપાદ્ય બને છે.
દનશબ્દને બીજો અર્થ શ્રદ્ધાના વિષયમાં પણ આચાર્ય શ્રી સ્પષ્ટતા કરતાં કહે છે કે મેાક્ષના ત્રણ ઉપાયા પૈકી પ્રથમ ઉપાયભૂત સમ્મૠન જે સમ્યજ્ઞાનથી જુદુ મનાય છે, તે ખરી રીતે જુદું નથી; સમ્યજ્ઞાન જ સભ્યગ્ઝન છે. અલખત્ત કર્યું સમ્યગ્યુજ્ઞાન, સમ્યગ્દર્શન માનવુ એ જ પ્રશ્ન થશે; પણ તેના ઉત્તર એ છે કે, જિનકથિત તત્ત્વ વિષે જે અપાયાત્મક નિશ્ચય હાય તે જ સમ્યગ્દર્શન કહેવાય છે. સમ્યગ્દન એ વિશિષ્ટ રૂચિરૂપ છે, પણ રૂચિ
:
એ કાંઈ જ્ઞાનથી જુદી વસ્તુ નથી. જિનેાકત પદાર્થો વિષે જે • વાસ્તવિક અને અટલ નિશ્ચય થાય છે, તે જ મતિરૂપ જ્ઞાનરૂચિ હાઈ સભ્યઢČન છે.
એ તેા ખરૂ છે કે જે જે સમ્યજ્ઞાન છે, તે બધાં સમ્યગ્દન છે જ; પણ બધાં દાનિક શાસ્ત્રા કઈ સભ્યજ્ઞાન નથી. કારણ કે, જે સિદ્ધાંતા એકાંતવિષયક રૂચિરૂપ હાય, તે મિથ્યાજ્ઞાન હેાઈ સમ્યજ્ઞાન નથી હેતુ; માત્ર અનેકાંત વિષયક રૂચિરૂપ દાર્શનિક સિદ્ધાન્તા જ સભ્યજ્ઞાન હાય છે. છેવટે ફલિત એ થાય છે કે, જિનેાકત તત્ત્વવિષયક યથા દન, તે અનેકાંતરૂચિરૂપ હેાવાથી સભ્યજ્ઞાનરૂપ જ છે, નહિ કે સમ્યગ્નાનથી જુદું; માટે સમ્યગ્દર્શનના અથી એ અનેકાંતતત્ત્વના અવધારણ વાસ્તે જ પ્રયત્ન કરવા જોઈએ.