________________
૩–આત્મિક ગુણાની સમજ
આત્માનું અસ્તિત્વ જ્ઞાનથી સમજાય છે. અને તે અનુભવ કરતાં માલુમ પડે છે. આત્મામાં સર્વ પદાર્થને જાણવાની જ્ઞાનશક્તિ, તેમજ સર્વ પદાર્થાને દેખવાની દનશક્તિ, અને પેાતાના શુદ્ધસ્વભાવે વવાની ચારિત્રશક્તિ, એમ ત્રણે શક્તિએ સત્તારૂપે રહેલી છે. અનાદિકાળથી કાઁવરણ વડે આચ્છાદિત બની રહેલ એ જ્ઞાન-દન-ચારિત્રરૂપ ત્રણે ગુણાને પ્રકાશ થાય, અર્થાત્ તે ગુણત્રય ઉપરનુ` કમ સમૂહ પડેલ સર્વથા નાશ થાય—વિખરાઇ જાય, ત્યારે વાદળ છાયા રહિત સૂર્યના તેજની જેમ તે ગુણત્રય, પરિપૂર્ણ પ્રકાશે છે. જ્યાં સુધી તે ગુણત્રયનુ આચ્છાદક ક પડલ, સંપૂર્ણ નષ્ટ ન પામે ત્યાં સુધી પણ જે જે જ્ઞાનાદિનાં આવક ના જે જે અંગે નાશ થાય, તે તે અશે વ્યક્તિપણાની અપેક્ષાએ ક્ષયેાપશમભાવે ગુણત્રય યુક્ત આત્મા કહેવાય. અને તે જ્ઞાનાદિઆવરણ કર્માંના સર્વથા નષ્ટ થયેથી સાયિક ભાવે ગુણત્રયયુક્ત આત્મા કહેવાય. આવા ક્ષાયિકભાવે ગુણત્રયપ્રાપ્તિયુક્ત આત્મા, પરમાત્મા કહેવાય.
અનાદિકાળથી સ’સારમાં ભ્રમિત જીવાને દુઃખી બની રહેવામાં, આ ગુણત્રયની આચ્છાદિત અવસ્થા જ કારણભૂત છે. જેટલે જેટલે અંશે ગુણત્રયની નિરાવરણદશાની પ્રાપ્તિ, તેટલે તેટલે અંશે આત્માને દુઃખ એછું. અને ગુણત્રયની સ`પૂર્ણ