________________
આત્મિક ગુણની સમજ
વિષયનું જ્ઞાન પણ આપણે જાણી શકીએ છીએ. આ રીતે વર્તતી જ્ઞાનશકિતને શ્રુતજ્ઞાન કહેવાય છે,
વળી કેટલાક છદ્મસ્થ (અસર્વજ્ઞ) છે, ઈન્દ્રિય પ્રત્યક્ષવિના દૂર દૂરના પણ કેટલાક રૂપીપદાર્થોને આત્મસાક્ષાત્કાર જાણ અનુભવી શકે છે. પરંતુ તે જ્ઞાન, દ્રવ્યક્ષેત્ર-કાળ અને ભાવ સ્વરૂપે મર્યાદિત હોય છે. અર્થાત્ વિશ્વનાં સર્વ દ્રવ્ય પૈકી અમુક રૂપી દ્રવ્ય, અમુક સ્થાન સુધીનાં જ દ્રવ્ય, અમુક ટાઈમથી મર્યાદિત દ્રવ્યો અને અમુક સ્વરૂપ પૂરતાં જ જાણી શકે છે. આવું જ્ઞાન ધરાવનારાએમાં આવી જ્ઞાનશક્તિ પણ સદાના માટે એક સરખી જ અને કાયમી ચાલુ રહે જ તેવી હેઈ શકતી નથી. અને અન્યાન્યજીમાં પણ પરસ્પર આવી જ્ઞાનશક્તિની સમાનતા પણ હોઈ શકતી નથી. આવા જ્ઞાનને જૈનદર્શનમાં અવધિજ્ઞાન, તરીકે દર્શાવ્યું છે.
વળી કેટલાકની જ્ઞાનશક્તિ એવી પણ વિકસેલી હોય છે કે અન્યના વિચારને પણ તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને અને ભાવની અમુક મર્યાદાપૂર્વક કેઈપણ જાતની બાહ્ય સામગ્રીયંત્રાદિની સહાય વિના સ્વયં આત્મસાક્ષાત્કાર જાણી શકે છે. આવું જ્ઞાન તે મન:પર્યવજ્ઞાન કહેવાય છે.
વળી કોઈપણ જાતની બાહ્યસામગ્રીની સહાય વિના, પ્રગવિના, ઇંદ્રિયેની સહાય વિના, સ્વયં ઈન્દ્રિય પ્રત્યક્ષ કે ઇકિયપક્ષ એવા સમગ્ર વિશ્વમાં રહેલા રૂપી અને અરૂપી સર્વ પદાર્થો અને તેની વિકાલિક અવસ્થાને સંપૂર્ણપણે આત્મસાક્ષાત્કાર