________________
સત્યની શોધ
એકાન્તદષ્ટિએ તત્વની પ્રરૂપણું કરનાર વ્યક્તિ તે અસત્યને પ્રરૂપક છે. પૂર્ણ-સ્વતંત્ર-સર્વગ્રાહ્ય અને સર્વ–વ્યાપક એવું જેનતત્ત્વજ્ઞાન તે અનેકાન્તદષ્ટિ પૂર્વકનું હેઈ એકાન્તદષ્ટિએ જોવાથી તેનું સત્ય ગ્રહણ કરી શકાતું જ નથી. જૈન હોય કે જૈનેતર હોય તે પણ એકાન્તદષ્ટિએ કોઈપણ તત્વની પ્રરૂપણ કરનારને જૈનદર્શનમાં નિન્દવ અને મિથ્યાત્વી તરીકે ગણાવ્યો છે.
જેમ જમાલી તે મેક્ષતત્વ, કેવલજ્ઞાનમયઆત્મા, છકાય, છ દ્રવ્ય વગેરે બધું માનતે હતે. પણ એકાદ વચન એટલે ૪ માળે હે એ અનેકાન્ત વચનમાં તેને અવિશ્વાસ થે. અને તે વિષય અંગે પિતે એકાન્તદષ્ટિથી જ પ્રરૂપણ કરવા લાગે. આ જમાવી તે કઈપણ જૈનેતર નહિં પણ જૈનદર્શની હતા. એટલું જ નહિં પણ તે જૈન સાધુ અને તેમાંય વર્તમાન જૈનશાસનપતિ પ્રભુ શ્રી મહાવીરદેવને ગૃહસ્થપણાનો જમાઈ હોવા છતાં પણ તેને મિથ્યાત્વી કહી વડી કાઢયે. એવી રીતે જીવ-અછવાદિ સર્વ તને માન્ય રાખનાર “ગષ્ટા માહિલે” પણ આત્માના સંબંધને ક્ષીર-નીરની જેમ નહિ, પણ કંચુકવત્ માન્યું. તેને પણ નિન્દવ ગયે.
જ્યાં સત્યને પક્ષપાત છે, ત્યાં વ્યક્તિનો પક્ષપાત હોઈ શકે જ નહિં. વ્યક્તિના પક્ષપાતથી પ્રેરાઈ સત્યના પક્ષને ત્રોડી નાખનાર તે મિથ્યાત્વી જ કહેવાય. જૈનદર્શનમાં તે યથાર્થ તત્વને પક્ષપાત છે, વ્યક્તિને પક્ષપાત નથી.