________________
સત્યની શોધ
શ્રી જિનેશ્વરદેવેએ પ્રરૂપિત જૈનદર્શનના તત્વજ્ઞાનની ખાસ મહત્વની બાબત એની તક પદ્ધત્તિ છે. એ તર્ક પદ્ધત્તિ એટલી સંપૂર્ણ અને યથાર્થ છે કે જગતભરના જે વિદ્વાને એના પરિચયમાં આવે છે, તેઓ એનાથી મહીત થઈ જાય છે. શ્રી હર્મન જેકેબી, ડો. સ્ટીનકેને, ડે. સીટોરી, ડ. પારેલ્ડ અને બર્નાડ જેવા પશ્ચિમના વિદ્વાને પણ આ તત્ત્વજ્ઞાનથી મુગ્ધ બની ગયા છે. આ તક પદ્ધતિથી જ જગતના નાનામોટા તમામ ક્ષેત્રોમાં અને પ્રશ્નોમાં માણસની સમજણ, માણસનું જ્ઞાન, પૂર્ણસત્ય શોધી અને સાધી શકે, એ માટે જેનતત્ત્વવિશારદેએ જે માર્ગ દર્શાવ્યું છે, એ માર્ગ અન્ય કેઈએ દર્શાવ્યો કે જાણ્યો નથી. જૈનદર્શને એ માર્ગને અનેકાંતવાદ અને સ્યાદ્વાદના નામે ઓળખાવ્યું છે. સ્યાદ્વાદનું શિક્ષણ જે તત્ત્વજ્ઞાન આપે છે, તેવું તત્ત્વજ્ઞાન બીજે ક્યાંયથી મળવું અસંભવિત છે. આ તત્ત્વજ્ઞાનના પાયામાં જે મુખ્ય બાબત છે, તે એ છે કે કેઈપણ એક જ દષ્ટિબિંદુથી જ કેઈપણ વાતને વિચાર ન કરે. પરંતુ જે આબતેને વિચાર કે નિર્ણય કરવાનું હોય એની બીજી પણ કઈ બાજુઓ છે કે કેમ તેને પણ વિચાર કરો. એ રીતે પૂર્ણ સત્ય સમજવાની, શેધવાની અને પચવવાની રીત, જૈનદર્શને ચાદ્વાદના સિદ્ધાન્તદ્વારા જ જગતને જેવી આપી છે, તેવી રીતે અન્યક્યાંય પણ જોવા મળતી નથી, એ વાતને સ્વીકાર તે આજે પૌર્વાત્ય અને પાશ્ચાત્ય સમર્થ વિદ્વાનો પણ કરવા લાગ્યા છે. આ રીતનું અનેકાંતવાદ યા સ્યાદ્વાદનું અપૂર્વ તત્ત્વજ્ઞાન, જગતને ભેટ આપનાર સર્વતીર્થકર