________________
૧૬
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો.
અની જાય છે. કોઈની માનસિક શક્તિ, યેાગબળે વધતાં કંઈક ચમત્કાર કરતી થઈ જાય એટલે હવે સંશાધનના છેડા આવી ગયાનું સમજીને નાચવા લાગી જાય છે. મનુષ્ય સ્વભાવની એક ખાસીયત છે કે કોઈપણ વ્યક્તિ કંઈક નવું કરી બતાવે અર્થાત્ કશુંક ચમત્કારીક જેવું કાર્ય કરી બતાવે, કશીક સિદ્ધિઓનુ પ્રદર્શન કરે એટલે અનુયાયીઓનુ` માટુ ટોળું એની આસપાસ ઝપાટાબંધ ભેગું થઈ ખુશામત કરવા લાગી જાય છે. એ ખુશામત જોઈ ને ઘેલા મનુષ્ય હવે પેાતાને વિકાસપૂર્ણ થઈ ગયાનુ” અને “ કશુંય કરવાનું આકી રહ્યું નથી ” એમ માનતા થઈ જાય છે.
66
,,
મનુષ્યસ્વભાવની ખીજી ખાસીયત “ અતિશયાક્તિ કરવાની છે. જોએલી તથા જાણેલી વાતને મેટું સ્વરૂપ આપવાની તથા સાંભળેલી વાતને પાતે જાતે જોઈ હાય એવી રીતે વીસ્તારીને કહેવાની માણસને ટેવ અનાદિકાળની છે. એ વૃત્તિની પાછળ પેાતાનું મહત્ત્વ સ્થાપિત કરવાની ભાવ જન્મ ઇચ્છા રહેતી હાય છે. અસીમ બુદ્ધિશાલીઓ, મહાન ચેાગીએ, અને વૈજ્ઞાનીકેનું પણ જ્યાં આવું જ બને છે, ત્યાં સામાન્ય જનસમુદાયની તે વાત જ કયાં કરવી ?
""
તત્ત્વપ્રરૂપકમાં જગતનાં સદૂષણરહિતપણું, રાગ-દ્વેષ અને અજ્ઞાનતારહિતપણું, શુદ્ધતત્ત્વનિરાબાધતત્ત્વ વકતાપણું, અને સનતા આદિલક્ષણ અવશ્ય હાવાં જોઈ એ. એ લક્ષણાની પરીક્ષા તેમની જીવનક્રીડા, વ્યવહાર અને ઉપદેશના આધારે જ સુલક્ષિત થાય છે. સંસારપરિભ્રમણના અંતીમ