________________
પ્રસ્તાવના
(૨) બીજા પ્રસ્તાવમાં સંસારીજીવ પોતે નિગેદમાંથી કેવી રીતે નિકળે છે, પછી પૃથ્વી–પાણી–અગ્નિ-વાયુ વનસ્પતિ કાયની નિઓમાં-નિકામાં ભમી અનુક્રમે બેઇન્દ્રિય તેઈન્દ્રિય ચતુરિંદ્રિયપણને પામી પંચેન્દ્રિય તિર્યગ્ન ગતિમાં ઉત્પત્તિ પામીને કઈ દશા ભેગવે છે તે જણાવવામાં આવ્યું છે.
(૩) ત્રીજા પ્રસ્તાવમાં હિંસા અને ક્રોધને વશ થવાથી તેમ જ સ્પર્શેન્દ્રિયને આધીન થવાથી શી શી યાતનાઓ, કેવા કેવા દુઃખે ભેગવવા પડ્યા તે સંસારી જીવ પોતે જ બતાવશે.
(૪) ચોથા પ્રસ્તાવમાં સંસારી જીવ માનની ઉન્મત્તતાને લીધે પડેલા દુખ, મૃષાવાદથી થયેલી યાતનાઓ–પીડાઓ અને રસનેન્દ્રિયની લંપટતાને કારણે ભેગવેલા દર્દોનું વર્ણન
(૫) પાંચમાં પ્રસ્તાવમાં માયાના કટુ પરિણામે, ચૌર્યવૃત્તિના ફળે, અને નાસિકેન્દ્રિયની આસક્તિના કારણે જે વેદનાઓ સહે છે તે સંસારી જીવ બતાવે છે.
(૬) છઠ્ઠા પ્રસ્તાવમાં લેભના નિમિત્તક જે વિડંબનાઓ સહન કરવી પડી, મૈથુન-કામેચ્છાના રાગમાં જે દુઃખ સહેવા પડયા અને ચક્ષુઈન્દ્રિયની ચંચળતાને કારણે ભેગવેલા કષ્ટોનું વર્ણન કરે છે.
(૭) સાતમાં પ્રસ્તાવમાં સંસારી જીવ પિતાને મહામેહના કારણે થયેલી મતિમૂઢતા, પરિગ્રહના પાપી પરિણામે