________________
વિજય પતાકા
૩૭૧
દારૂકે જણાવ્યું કે મહારાજાધિપતિ તે કુશળ છે, પણ વંગદેશના અધિપતિ યવન રાજાએ આપણા રાજ્યના માહ્યપ્રદેશ ઉપર કમો મેળવી રાજ્યાનિને ઘેરા ઘાલ્યેા છે. જયસ્થળની ચારે બાજુ દુશ્મનાએ પોતાના હળા પાથર્યાં છે.
આપણી સેનાએ સારીરીતે સામના કર્યાં પણ યવનાધિપતિનું સૈન્યબળ વધુ હતુ અને કપટ કરવામાં કુશળ હતા તેથી આપણું સૈન્યદળ પાછુ હયુ. સૈનીકામાં ભંગાણુ પડ્યું.
મહારાજાધિરાજ શૌયશાલી છે, ગભીર હૃદયવાળાં છે, છતાં સન્યના નાશીપાસ થવાના કારણે એએ પણ વિહ્વળ અની ગયા. એમને પણ હૃદયમાં મુ ંઝવણા થવા લાગી. એએશ્રી ચિંતાતુર થઈને કિલ્લા બંધ નગરીમાં બેઠાં છે.
રાજ્યના મહામંત્રીઓએ એક ગુપ્ત સભાલરી દુશ્મન સૈન્યને પાછા હઠાવવાની મ’ત્રણાઓ કરી. ધણી મંત્રણાઓને અન્તે એમને માત્ર એક જ માર્ગ દેખાણા, કે નંદિવર્ધન રાજકુમાર પધારે અને યવન રાજાને યુદ્ધ આપે, તે જ આપણા વિજય છે. અન્યથા અસંભવ છે.
*
આ યવન મહાન અલિષ્ઠ છે, પરાક્રમી છે, છતાં મેાટા વિષઘરને ગરૂડનું નાનું બચ્ચુ હંફાવી શકે, તેમ નાના છતાં નવિન કુમાર આ મહાદુશ્મનને મારી હઠાવશે, એટલે આપણે નદિવ ન કુમારને ખેલાવવા ત મેાકલીએ.
•
આપણે સૌએ એક વાત ધ્યાનમાં રાખવાની છે કે આ વાતની જાણ મહારાજાશ્રીને નથી કરવાની. ફક્ત નદિ