Book Title: Upmiti Saroddhar Part 01
Author(s): Kshamasagar
Publisher: Vardhaman Jain Tattvagyan Pracharak Vidyalay

View full book text
Previous | Next

Page 453
________________ ४०६ ઉપમિતિ કથા સારોદ્ધાર આ સમાચાર શાર્દુલપુરના રાજવી શ્રી અરિદમનને મળતાં અત્યંત હર્ષમાં આવી ગયા, કેવળી ભગવંતને વંદન કરવા પિતાને પુત્રી મદન મંજુષા પિતાના અંતાપુર અને પિતાના મંત્રીમંડલ વિગેરે રાજકીય પરિવાર સાથે મલવિલય ઉદ્યાનમાં પધાર્યા. સભાભૂમિમાં આવતાં અગાઉ મુગટ, છત્ર, શસા, પગરખા અને ચામર આ રાજ્યચિહેને ત્યાગ કર્યો. ગુરૂ ભગવંતની સમીપમાં જઈ વંદના કરી. અન્ય મુનિભગવંતેને પણ વિધિવત વંદના કરી. ગુરૂભગવંતના ગુણેની નિર્મળ અંતકરણ પૂર્વક સ્તુતિ કરી, શુદ્ધ ભૂમિ જે ઈદેશના સાંભળવા બેઠા. અન્ય જનસમુદાય પણ ત્યાં દેશના શ્રવણ કરવા બેસી ગયે. શ્રી વિવેક કેવળી ભગવતે મેહ તિમિરને નાશ કરનારી દેશના આપી. દેશના સાંભણી ઘણું ભાવિકેના હૃદય નિર્મળ બન્યા. આવરણે કેટલાય દૂર થઈ ગયા. કેઈએ ભવતારણ પ્રવજ્યા સ્વીકારી, તે કેઈએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો સમ્યકત્વ અને માર્ગાનુસારીતા ગુણને કેટલાય પામ્યા. ૧ ત્યાગી પુરૂષો પાસે જતાં અગાઉ રાજ્યસત્તા અને પિતાની મહત્તા દર્શાવતી વસ્તુઓને રાજાએ ત્યાગ કરવાને હોય છે. આર્યદેશોમાં ત્યાગી પુરૂષોની મહત્તા કેટલી છે. અને એમના પ્રતિ કેવો આદર હોય છે એ આ રાજ્યચિન્હોના ત્યાગ કરવાની સુરીતિથી આપણને ખ્યાલ આવે છે.

Loading...

Page Navigation
1 ... 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480