________________
૧૨
ઉમિતિ કથા સારોદ્વાર
ખૂન કર્યાં. નગરને ભડકે બળતું કરી નાખ્યું. વિભાકર જેવા સ્નેહી ઉપકારીને યમદિરે વિશ્વાસઘાતથી પહાંચાડી દીધા. કનક શેખર જેવા ધર્માત્માને મારવા પ્રયત્ન કર્યાં. ચારાના આગેવાનાની ક્રૂર હત્યા કરી અને દુઃખી થતે। આ ઉદ્યાનમાં એ આવી પહેાંચ્યા છે.
હે રાજન ! આ બધા અપરાધેનુ મૂળ હિંસા અને વૈશ્વાનર છે. નવિન કુમાર અને તજ્ઞાન અને ત દન, અન ́ત ચારિત્ર વિગેરે અન તગુણના અધિપતિ આત્મા છે. ગુણીયલ અને ભાગ્યવંત છે.
.
અરિદમન- ભંતે ! અમે તેા જનવાયકા દ્વારા આપના કથન કરતાં ન ંદિવર્ધનને જુદી રીતે સાંભળેલા. અમે તા સાંભળ્યું હતું કે ન ંદિવન કુમાર નિળ કુળ અને નિળ ગેાત્રમાં ઉત્પન્ન થયા છે. અને એમનામાં ઘણા ગુણા છે. કુળની કીતી ઘણી વધારી છે. નગરમાં સૌને એમનાથી સતાષ હતા.
મોટા થતાં સૌને પેાતાના ગુણાથી આકષી લીધા હતા. મહાપરાક્રમી શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરવા દ્વારા એમના યશની પ્રભા ચાતરફ ચંદ્રની જ્યેનાની જેમ ફેલાઈ હતી. એમના ગુણની યશેાગાથા સાંભળતા મારી પુત્રી મદનમ જુષા એમના પ્રતિ આકર્ષણી હતી. વળી જે કાંઈ સારૂં' ગણાય એ બધું નવિન કુમારમાં હતુ. તે એ વખતે આ હિંસા અને વૈશ્વાનર યુગલ સાથે ન હતું?
વિવેક કેવળી એ વખતે પણ આ યુગલ હતું. પરંતુ