________________
મહારાજા અદ્ઘિમન
૪૩
નંદિવ ન ગુણીજનમાં ગવાતા એનુ કારણ બીજું જ હતુ. અરિદમન–ભગવત ! શું કારણ હતું ?
વિવેક વળી–એ વખતે “ પુણ્યાય” નામના કુમારનેા ગુપ્ત મિત્ર અને સહચર સાથે હતા. એ પુણ્યદયમિત્રના કારણે જ અવગુણી કુમારમાં ગુણ્ણા જણાતાં હતાં. સત્ર યશ ફેલાતા હતા. યુદ્ધમાં વિજયધ્વજ પણ એ ગુપ્ત સહચરને જ આભારી હતા, છતાં અલ્પમતિ નદિવર્ધન માનતા હતા કે આ બધું હિંસા અને વૈશ્વાનરના સહયાગથી જ થાય છે. ‘
પુણ્યાયને થયું કે આવાના મિથ્યાભિમાનને પાવુ એ ઠીક ન ગણાય. દુષ્કર્માંના કારણે નંદિવન ઉપરને સ્નેહ ઉભગી ગયા. જે વખતે સામાન્ય પ્રસગમાં મત્રી સ્ફુટબચનની હત્યા કરી ત્યારે જ પુણ્યાય પણ રીસાઈને ચાલ્યા ગયા.
પુણ્યાયના ચાલ્યા ગયા પછી હિંસા અને વૈશ્વાનરની શક્તિમાં વધારા થયા. એમણે નદિવન પાસે એક પછી એક અનર્થાં કરાવવાની શરૂઆત કરી અને આખરે આવી દયાજનક પરિસ્થિતિમાં લાવી મૂકયા.
અરિદમન-ભગવંત ! નવિન સાથે હિ'સા અને વૈશ્વાનરના સંબધ કેટલા વખતથી થયેા છે ?
વિવેક કેવળીએ બન્નેના સંબંધ અનાદિ કાળથી થએલે છે. ગુપ્ત રીતે સાથે જ રહેતા હતા. પરન્તુ શ્રી પદ્મરાજાના