________________
મહારાજ અરિદમન અને ત્રીજાને પરિત્યાગ કર જોઈએ એમ જણાવ્યું છે. આપશ્રીના એકલા માટે આ ઉપદેશ નથી આપે.
અરિદમન–જે સે આ રીતે ભાગવતી દીક્ષા સ્વીકારે તે આપણુ પરમ સૌભાગ્યની અને આનંદની વાત ગણાય.
વિમલમતિ–અરે! જેમાં આત્મહિત થતું હોય, એ માર્ગ અપનાવવા કયે સુજ્ઞ ઉદ્યમશીલ ન બને?
આ પ્રમાણે રાજા અને મંત્રીને વાર્તાલાપ સાંભળીને ભારેકમી આત્માઓમાં કંપારી છૂટી. અરે ! આ મંત્રી અમને જબરજસ્તીથી દીક્ષા અપાવી દેશે. આ તે આપણે માથે આપત્તિ આવી ગઈ. વિષય વાસનામાં આસક્ત હતા તેઓ થથરી ઉઠયા. મંત્રીએ આ બલા કાં ઉભી કરી. લાગ મળે ઘર ભેગા થવાને વિચાર કરવા લાગ્યા.
- જે આત્માઓ લઘુકમી હતા, એમને રાજા-મંત્રીની વાતથી ઘણો આનંદ થયો. શાન્ત અને સમજુ પ્રાણુઓને આ વાત ગમી ગઈ. એ સૌએ રાજાને વિનંતી કરી કે, આપશ્રીની જે આજ્ઞા થશે એનું પાલન કરવા અમે તૈયાર છીએ. આવા પુણ્ય અવસરને લાભ કયે શાણે માનવી જતે કરે?
આ સાંભળી રાજાને ઘણે જ આનંદ થયે.
રાજા અને અન્ય મુમુક્ષ આત્માઓ ઉદ્યાનની સમીપમાં રહેલા “અમેદવર્ધન” નામના જિનમંદિરે ગયા. હર્ષોલ્લાસ અને ભક્તિભાવ પૂર્વક સવિધિ સ્નાત્ર પૂજા કરી. અષ્ટપ્રકારી