________________
મહારાજા અરિદમન
૪૧૫ સમય પછી આત્મકલ્યાણના કલ્યાણપ્રદ માગે પ્રયાણ કરનાર હતે. ભગવંતના વચનમાં સુશ્રદ્ધાળુ હતું, એટલે મારું ચરિત્ર સાંભળી એમને વિચાર આવ્યું કે પૂજ્ય ગુરૂદેવે નંદિવર્ધનના ચરિત્ર કહેવાના બહાના હેઠળ સંપૂર્ણ ભવપ્રપંચ બતાવી આપે છે. અને ગુરૂદેવને પૂછયું. ગુરૂદેવ ! હું જે રીતે સમયે છું તે બરાબર છે ને?
વિવેક કેવળી–તમે જે વિચાર્યું છે તે બરાબર છે.
અરિદમન-આપશ્રીએ નંદિવર્ધનનું ચરિત્ર કહ્યું તે એનામાં જ આવું વર્તન હોય કે બીજા કોઈ પ્રાણીઓ માટે પણ આવું સંભવી શકે?
વિવેક કેવળી સંસારમાં રહેતા સર્વ પ્રાણીઓ માટે આ જાતનું વન સંભવી શકે છે. કારણ કે કર્મ પરિણામ મહારાજાના આદેશથી ભવિતવ્યતા દરેક પ્રાણીઓને જુદા જુદા ભામાં રખડપટ્ટી કરાવે છે. ત્યાં ક્રાધ, માન, માયા, લેભ વિગેરે અનેક શત્રુઓ ઘણે ઠેકાણે ઘણુ આત્માઓને નંદિવર્ધનની જેમ અનેક દુઃખે ભેગવવા પામર બનાવે છે. ક્રોધાદિને આધીન બનેલા તેઓ દીન હીન બનીને અસંખ્ય યાતનાઓ અને દુઃખ ભગવે છે.
અરિદમન—આપશ્રીએ નંદિવર્ધનનું સર્વ ચરિત્ર સંભળાવ્યું, એ દુઃખે શા શા નિમિત્ત થયા એ જણાવ્યું. આ વાત નંદિવર્ધને સાંભળી છે અને એજ રીતે જીવનમાં અનુભવી છે. તે આપના બેધની એના હૃદય ઉપર કોઈ