________________
મહારાજા અરિસન
૧૭
નમ્રતા, સરલતા, ઉદારતા, સતાષ, ક્ષમા, જ્ઞાન, દર્શન ચારિત્ર, સત્ય શૌચ, નિમત્વ વિગેરે પ્રથમ કક્ષાના કુટુંબી જના છે. આ અંતરંગ પ્રદેશના કુટુ બીજના છે. ચેાગી પુરૂષની જેમ ઘણીવાર દેખાય છે અને ઘણી વખત અદૃશ્ય પણ બની જાય છે. સમષ્ટિની અપેક્ષાએ અનાદિ અનત અને વ્યક્તિની હિસાબે સાદિ અનંત, તેમજ સચ્ચિદાનંદ સ્વરૂપ મેક્ષની પ્રાપ્તિમાં આ કુટુંબ પરમ સહાયક થાય છે. પરહિત કાજે ઉદ્યમશીલ રહેવાના આ કુટુંબીઓના સ્વભાવ હાય છે.
અંતરંગ કુટુંબના બીજા સભ્યા ક્રોધ, માન, માયા, àાભ, અજ્ઞાન, હિંસા, અસત્ય, ચૌય, મૈથુન, વાસના, ભય વિગેરે છે. આ કુટુંબ પણ દરેક જીવને ડાય છે. ભગૈાને પણ હાય છે. ભન્યા મેાક્ષમાં જતાં અગાઉ આ બધાના સંપૂર્ણ નાશ કરે છે. પછી જ મેાક્ષ થઈ શકે. અભવ્ય આત્મા સાથે અનાદિ અનંત નિત્ય સંબંધ આ કુટુંબ રાખે છે.
આ કુટ્ટુંબ પણ અંતરંગ છે. પ્રથમ કુટુંબની જેમ પ્રગટ થવુ અદૃશ્ય થવુ. આ કુટુંબીઓને પણ્ સ'ભવે છે. વાસ્તવિક રીતે આ કુટુંબ અસાહજીક છે. અકલ્યાણુને કરનારૂ, સંસારની વૃદ્ધિ કરનારૂ, દુઃખાને વધારનારૂ અને માક્ષથી દૂરને દૂર રાખનારૂ' છે.
માતા, પિતા, ભાઈ, ભગિની, ભાટ્ય, ભાભી,પુત્ર, મિત્ર, વિગેરે ત્રીજા પ્રકારનું કુટુંબ છે. આ ખાદ્ઘકુટુંબ ગણાય છે. ૧ અસાહજીક આત્માની વિભાવદશામાંથી ઉત્પન્ન થએલું.
२७