________________
૩૦૨
ઉપમિતિ કથા સારોદ્ધાર પ્રદેશમાં પહોંચી ગયે.
અણીદાર ખીલા અને કર્કશ કાંકરાથી મારા પગ વિંધાઈ ગયા હતાં. લેહીની ધારા વહેતી થઈ હતી. એમાં અવળે રસ્તે ચડી ગયો અને રસ્તે દેખાતે બંધ થઈ ગયે. એક ટેકરે આવ્યા અને હું એ ઉપર ધીરે ધીરે ચડવા લાગે. ચડતાં ચડતાં અચાનક પગ ખ અને ઘડડડ ધબ કરતે ખાડામાં ગબડી પડે. માથું નીચે અને પગ ઉપર. શરીરે ઘણી ઈજા થઈ, ઉઠવાની તાકાત પણ ના રહી.
ચેરપલીમાં અચાનક એ ટેકરા ઉપર ક્યાંકથી કેટલાક ચોર આવી ચડ્યા. ખાડામાં ગબડેલા મને જોઈ એ વાતે કરવા લાગ્યા કે આ માણસને બીજા દેશમાં વેચશું તે સારૂ એવું ધન આપણને પ્રાપ્ત થશે. ઉપાડીને આપણે સ્વામી પાસે હાજર કરીએ તે સારૂં.
એ વખતે મારું શરીર તાકાત હિન હતું, ઉઠવા જેટલી શક્તિ ન હતી અને હિંમત પણ ન હતી. છતાં ચરોના શબ્દો સાંભળી હિંસા અને વૈશ્વાનરે મને ઉત્તેજિત કર્યો. મારામાં જેમ આવ્યું અને તરત ઉભે થઈ ગયે.
એક ચેરે પિતાના સાથીદારને કહ્યું, અલ્યા! પેલે ઉભે થયે છે. જરા સાવધાન રહેવા જેવું છે. એ કાંઈક પિરવીમાં પડે છે, આપણી સાથે લડવા માગે છે અથવા પિબારા ગણી જવા ઈચ્છે છે. પછી પકડ મુશ્કેલ થશે.