________________
૪૦૨
ઉપમિતિ કથા સારદ્વાર બેસાડીને મને પૂછ્યું કે આપની આવી હાલત કેમ?
મારા મનમાં થયું. અરે! જ્યાં જ્યાં જાઉં છું, ત્યાં આને આ એક જ પ્રશ્ન આ લેકેને બીજે કાંઈ જ નથી? આ પાપાત્માઓને માત્ર પારકીજ પંચાત કરવાની છે? મને સુખપૂર્વક બેસવા પણ દેતા નથી. પ્રશ્નોની ઝડી વરસાવે અને ઉપરથી કહે કે તમે ખોટું કર્યું.
હજી મારામાં હિંસા અને વૈશ્વાનરનું જે સારા પ્રમાણમાં હતું. તરત જ હાથમાં રહેલી કટારી હુલારી એક પછી એક જુઠાના સરદારને ચમમંદિરે પહોંચાડવા લાગે. કેટલાયને પહોંચાડી દીધા.
ઘણું અંબરીએ ભેગા થઈમને પકડી લીધે. હાથમાંથી કટારી પડાવી લઈ ચેરને બાંધે તેમ મને જોરથી મુશ્કેટાટ બાં. એ વખતે દુખીયારા આ પ્રકરણને જોતાં અંતરમાં દુઃખી થયેલા સહસ્ત્રકિરણ શ્રી સૂર્ય દેવતા પણ અસ્તાચલ ભણી ચાલ્યા ગયા.
- રાત્રીના સમયે અંબરીષ ચેરેની વિશાળ સભા ભરવામાં આવી. “મારા આ પ્રકરણની વિચારણા કરવી” એ એમને મુસદ્દો હતે. એને ઉપર વિચાર કરી, શું કરવું એ નિર્ણય લેવા માટે જ સભા ભરવામાં આવેલી. રજુઆત એક જણે કરી કે અરે, આ નંદિવર્ધન પહેલેથી આપણે શત્રુ હતે. પહેલાં યુદ્ધમાં આપણું શિરછત્ર સ્વામી શ્રી પ્રવરસેનને આ દુષ્ટ મારી નાખેલ. આ વખતે દગાથી આપણું નિશસ્ત્ર ઘણું આગેવાનેને મારી નાખ્યા. આ નંદિવર્ધનને મારી નાખવે? અથવા બીજી સજા કરવી? કે શું કરવું?