________________
વિધિના
૩૯
ન
મારી નજર ઉપાય
અંગારાને ભલે અગ્નિકુંડ મારી નજરે ચડે. મને થયું કે વૈર લેવાને આ સમય સુંદર છે અને ઉપાય પણ ખબર છે. શરાવલામાં અંગારા ભરી ભરી દરબાર ગઢમાં અને નગરમાં ફેકું જેથી બધું જ ભડભડ ભડકે બળવા લાગે અને બળીને ખાખ થઈ જાય.
આ જાતને નિર્ણય કરી દુરાત્મા એવા મેં જ્યાં સહેલાઈથી આગ લાગે એવા પ્રદેશમાં અંગારા ભરી ભરી ફેંકવાની શરૂઆત કરી. એમાં અચાનક પવન ફૂંકાવા મંડયે એટલે વધુ અનુકૂળતા થઈ
નગરમાં બધે જ આગ લાગી. આગે ભયંકર સ્વરૂપ લીધું. આવાસમાંથી કરૂણ આક્રંદનના અવાજે આવવા લાગ્યા. નગર ભડભડથી જવાળાઓથી ઘેરાઈ વળ્યું. આવવા જવાના માર્ગોમાં અવરોધ થઈ ગયા. આગથી બળીને પડી ગએલા મકાનેએ રસ્તા વચ્ચે ઘણી મુશ્કેલી ઉભી કરી. મહામુશીબતે હું નગર બહાર નિકળે અને ભાગવા લગે.
કેટલાક રોકીદારે મારી પાછળ દેડયા. એ લોકોને મારા ઉપર ચાર અને પર રાજકીય દુશમન તરીકેની શંકા ગઈ. “પકડો, પકડે એમ અવાજ કરતાં મારી પછવાડે પડયા.
મારૂં બળ ખલાસ થઈ ગયું હતું. શરીર દુબળુ પાતળું અને સુકલકડી બની ગયું હતું. આરક્ષકે મારી પછવાડે દોડ્યા એટલે એમને ભય મને થથરાવતે હતો. તેથી બનતી તાકાતે હું દોડવા લાગ્યા. દોડતાં દેડતાં ભયાનક અરણ્ય