________________
વિધિની વકતા
૩૮૫
E
ફુટવચન–ના. બરોબર બસે પચાસ એજન છે.
નંદિવર્ધન–અરે ! બાલ્યવયમાં હું અભ્યાસ કરતે હતું ત્યારે વિશ્વાસુ આપ્ત પુરૂષો દ્વારા મેં સાંભળેલું અને એ વાત મેં બરાબર યાદ પણ રાખી છે, તમે આંકડે ભૂલી ગયા લાગે છે, મારા સાંભળવામાં જરા પણ ભૂલ હોઈ શકે નહિ.
ફુટવચન-કુમાર ! તમે આવું ન બોલે, કારણકે હું પગલે પગલા માપીને કહી રહ્યો છું. હું પોતે ગણતશાસ્ત્રી છું. મારી ગણત્રીમાં કઈ દિવસ ભૂલ થઈ નથી. તમને “એક ગાઉ ઓછો છે એમ જણાવી બનાવ્યા લાગે છે. તમે ભેળવાઈ ગયા લાગે છે. અમારૂં નગર બસો પચાસ એજન છે. એમાં જરા પણ ન્યૂન નથી.
ભર સભામાં આ દુષ્ટ, હરામખેર મને જ કરાવે છે ? આ વિચાર આવ્યું અને હિંસા તેમજ વૈશ્વાનર મને જોરથી ભેટી પડયા. યેગશક્તિથી બંનેએ મારા શરીરમાં પ્રવેશ કર્યો. હું પ્રલયકાળના અગ્નિ જે ભયંકર બની ગયે.
હે અગૃહીતસંતા ! તમાલવૃક્ષ જેવી શ્યામ ચળતી, રાફડામાંથી નીકળતા શ્યામ સર્પની ભ્રમણા ઉસન્ન કરતી તલવાર મેં મારા કટી પ્રદેશમાંથી કાઢી.
આ વખતે મારા ગુસદર અને સહાયક પુણ્યદયને વિચાર આવ્યું કે મારે ચાલ્યા જવાને અવસર આવી ગયે છે. આટલા વખત સુધી હું ભવિતવ્યતાની આજ્ઞાથી રહ્યો
૨૫