________________
નક શેખર
રિચિત સ્થળે ચાલ્યા જવું એજ પરમશ્રેયસ્કર છે.
આ જાતને નિર્ણય કરી કોઈ ને પણ જણાવ્યા વિના મારા વફાદાર અને સ્નેહી મિત્ર સાથે નિકળી પડયેા. હૈ ન દિવન ! આ જાતનું પિતાજીનું અપમાન થયેલું છે અને તેથી હું અહી આવ્યે છુ.
૩૨૭
ન દિનવને કનકન્શેખર પાસેથી જયસ્થલમાં આવવાનુ કારણ જાણી લીધું અને પછી કહ્યુ.
હે કુમાર ! તમે ઘણું જ ઉત્તમ કર્યું.... જ્યાં આપણા પરાભવ થતા હાય અને સ્વમાન ઘવાતુ હોય એવા સ્થળના ત્યાગ કરવા એજ ઉત્તમ છે. રાજ્યને તિલાંજલિ આપી અહિ આવ્યા તે ઘણું સારૂ કર્યું.
“અરે ! સ્વમાનને પેાતાની વ્હાલી સપત્તિ ગણનારા સ્વમાની પુરૂષો પેાતાના દેશમાં માન હાનિ થતી જીવે તે એનેા પણ ત્યાગ કરે છે. સૂર્ય પણ પેાતાનુ તેજ ઓછુ થાય છે, ત્યારે અસ્તાચલના અન્ય દ્વીપે। ભણી ચાલ્યા જાય છે.”
કનક શેખરને પાછા તેડવા આવેલા મહા અમાત્યા
આ રીતે પરસ્પર રહેતાં, વાતા કરતા આનંદમાં અમારા ત્યાં દશ દિવસે પસાર થઈ ગયા અને અગ્યારમા દિને મારા મહેલમાં અમે અને વાતેા કરતાં બેઠાં હતાં, ત્યાં અમારા ઉપર પિતાજીના સંદેશા આણ્યે.