________________
યુદ્ધમાં વિજય અને વિવાહ
૩૬૨ નહિ. આપણે આપણું પ્રાણે એને છાવર કરી દઈએ તે પણ એ ત્રાણ અદા થઈ શકશે નહિ. છતાં એક સુઅવસર આપણને મલ્ય છે એને સહજ લાભ લઈએ તે કેમ ? - મલયમંજરી રાણીથી ઉત્પન્ન થએલી મારી બે પુત્રીઓ છે. મોટી મણિમંજરી અને નાની કનક મંજરી. એમાં મોટી મણિમંજરીને તે નંદિવર્ધનના મોટા ભાઈ શીલવર્ધનને આપી ચૂક્યો છું. પણ કનકમંજરીના લગ્ન વિવાહ બાકી છે. તે એ આપણે નંદિવર્ધન કુમારને આપીએ તે કેમ?
કનકશેખરે જણાવ્યું પિતાજી ! આ વિચાર ઘણેજ સુંદર છે. આ કનકમંજરી આપવા દ્વારા આપણે કુમાર સાથે સારે સંબંધ બાંધ્ય ગણાશે અને મેગ્યવસ્તુ આપી મનાશે. હું આપની ઈચ્છાને આધીન બનું છું. “આપની આજ્ઞા મારે પ્રમાણ છે.”
રાજશ્રી કનકચૂડે પિતાની હાલઈ ગુણવતી પુત્રી કનકમંજરી મને આપવા માટે મારી પાસે મંત્રીશ્વર શ્રી વિમલ” ને મલ્યાં.
આવતાની સાથે મંત્રીશ્વરે મને વિનયપૂર્વક નમસ્કાર કર્યો. જણાવ્યું કે હે દેવ ! અમારા રાજાશ્રી કનકચૂડ મહારાજાએ આપને એક નમ્ર વિજ્ઞપ્તિ મેલી છે.
અમારે કનકમંજરી નામની એક પુત્રી છે. રૂપ, લાવણ્ય અને ગુણોથી તે અદ્ભુત છે. બધુવત્સલ કુમાર ! આપશ્રી અમારી આગ્રહ ભરી વિનતિથી અમારા મનના