________________
યુદ્ધમાં વિજય અને વિવાહ
38
થવાથી અમને ઘણા આન થતા હતા. અમારે પરસ્પર એવા વિશિષ્ટ પ્રેમ થયેા કે એનું વર્ણન કોઈ પણ કવિયા એની કવિતા ન બનાવી શકે. કોઈ એનુ વષઁન ન આલેખી શકે
અમારા બન્નેના શરીર જુદા હતાં પણ આત્મા એક હાય એ જાતના અમારા અવિહડ સ્નેહ થઇ ગયે. અમારા દિવસે આનંદ લેાલમાં જવા લાગ્યા.
વિભાકર વિગેરેને સન્માન ભરી વિદાય
કનકશેખર વિભાકરને પેાતાના રથની અંદર બેસાડી નગરમાં લાવેલા. પણ યુદ્ધમાં એના શરીર ઉપર ઘણાં ઘા લાગેલા હતા, એટલે એની દવા અને સારવાર થતાં હતાં. સુંદર સારવારના લીધે થેડા વિસામાં આરામ થઈ ગયા. આરેાગ્ય પણ સુંદર પ્રાપ્ત થયું અને અમારા એની વચ્ચે મિત્રતા વિકસી ગઈ.
મહારાજાશ્રીએ ચાગ્ય સન્માન કરી માનભેર રીતે. વિદાયગીરી આપી એટલે પેાતાના રસાલા સાથે પેાતાના નગર ભણી પ્રયાણ કર્યું.
યુદ્ધમાં પ્રવસેન બહારવટીયાના મારા હાથે મૃત્યુ. થવાના કારણે શરણે આવેલા અંબરીષ જાતના બહારવટીયા આને હું અહી સાથે લાવેલે, તે સૌને પણ પ્રેમપૂર્ણાંક મુક્ત કરી વિદાય આપી.
અમારા માથે કોઇ ભય ન હતુ, કોઈ ચિંતા ન હતી, સર્વ સંધાગા સાનુકૂળ હતા, પ્રેમાળ રત્નવતી અને કનક