________________
ઉપમિતિ કથા સારાદ્વાર
વૈશ્વાનર અને નંદિવર્ધનની રસ્તામાં વાતચિત
બૈશ્વાનર–— મિત્ર ! આપે હિંસાદેવી સાથે લગ્ન કરી મને ભાગ્યશાળી બનાવ્યા છે. હું કૃતા થયા છે. નંદિવર્ધન—તારા પ્રતાપે જ એ કુમારીકા મળી છે.
૩૪૨
તારા આભાર.
વૈશ્વાનર તમારી એક ઈચ્છા છે કે આ હિં'સાદેવી આપ પ્રતિ સદા પ્રેમાળ રહેતા ઘણું સારૂ.
નંદિવર્ધન હું સાદેવીના પ્રેમ સદા રહે એના શે ઉપાય છે ? એનું મન કઈ રીતે મારા તરફ વાળી શકાય?
વૈશ્વાનર- અપરાધી કે નિરપરાધી કોઇ પણ પ્રાણી હાય એને મારી નાખવામાં જરાય વિચાર કરવા નહિ. મનમાં કરૂણા કે કાશ લાવવી નહિ. આ ઉપાય હિંસાદેવીને અનુકૂળ રાખવાના છે.
નંદિવન ભાઈ ! હિ'સાદેવી મારા ઉપર પ્રેમાળ રહે એમાં મને શે લાભ ?
વૈશ્વાનર– વ્હાલા મિત્ર ! મારા કરતા પણ એનામાં ઘણી શક્તિ અને ઘણા અદ્ભુત પ્રભાવ છે.
જ્યારે હુ પુરૂષને ભેટું છુ ત્યારે એ પુરૂષની આંખે લાલ થાય, ભ્રકુટી ઉંચે ચડે, હાઠ દાંતા વચ્ચે દાખે, શરીર ધ્રુજે, જોરથી રાડા પાડે, ચહેરા વિકરાળ બની જાય, શરીર પરસેવાથી રેબઝેમ ખની જાય અને બીજા ઉપર ધાક એસાડી શકે.