________________
ઉપમિતિ કથા સારાદ્વાર
અંબરીષ લેાકા ઘણા બળવાન અને પરાક્રમી હતાં, છતાં કનકચૂડ રાજાએ એ લાકોને ઘણીવાર ભારે ત્રાસ અને યાતનાઓ આપી હતી, એટલે એના પુત્ર કનકશેખર આ રસ્તેથી પસાર થતા જાણી ઘેરા ઘાલી એમના મા રૂંધી નાખ્યા.
૩૪૪
અમને આ સમાચારની જાણ ન હતી, અમારૂ સૈન્ય શાંતિથી જઈ રહ્યું હતુ અને નજીક આવ્યું એટલે અખરીયાએ છાપા માર્યાં. અચાનક અમારા ઉપર તૂટી પડયા.
અમારા સૈનીકો પણ બળવાન હતા, અંબરીષાથી ડરીને પાછા હઠીજાય એવા ન હતા. દેવ દાનવાના યુદ્ધની વાત પુરાણામાં આવે છે એની સ્મૃતિ અમારા યુદ્ધે કરાવી આપી.
ખાણાના મૂશળધાર વરસાદ વરસવા લાગ્યા. દુષ્ટ અંબરીષ દુશ્મનાની સંખ્યા વધુ વિપુલ પ્રમાણમાં હતી અમારા સૈનિકો ઓછા હતા એટલે અમારા સૈન્યમાં ભંગાણ પડવા લાગ્યું. અમારૂ સૈન્ય હારી જવાની અણી ઉપર આવી ગયું. વશ્વાનરે મારામાં પ્રવેશ કર્યાં, નવપરિણીતા હિંસા દેવીએ મને આંલિગન કર્યુ, પુણ્યાય પડખે આવી ઉભા રહ્યો અને હું સિંહગર્જના કરતા મેદાનમાં આવી પહોંચ્યા.
મે' શસ્ત્રાના વરસાદ ચાલુ. કર્યાં અને શત્રુઓના નાયક પ્રવરસેન સાથે મારૂં યુદ્ધ જામ્યું.
વૈશ્વાનરે મને એક વડું ખાવાના આદેશ આપ્યા. મેં એના આદેશને માન આપી એક વડું ખાધુ તરતજ સૂર્ય