________________
૩૫૦
ઉપમિતિ કથા સારોદ્ધાર કરવા તળાવમાં પડેલા પાડાઓ તળાવને બધો ભાગ ખૂદી નાખે તેમ શત્રુન્યને ખૂંદી નાખી ઠેઠ અમારી નજીક આવી પહોંચ્યા.
મારી સામે સમરસેન આવે, કનક શેખરની સામે વિભાકર આવી પહોંચ્યા અને શ્રી કનકચૂડ સામે કેમ ધસ્ય.
અવિવેકતાના પુત્ર વૈશ્વાનરે મને એક વડું ખાવાને સંકેત કર્યો અને મેં તરત જ વડુ મુખમાં મુકયું.
વડાના પ્રતાપે મારે દેખાવ અત્યંત ભીષણ બિહામણે બની ગયે. વહાલસેઇ હિંસાએ મને આલિંગન કર્યું એટલે મારી કૂરતાએ મર્યાદા વટાવી દીધી. ' કટુ અને અપમાનજનક શબ્દોથી સમરસેનને ઉશ્કેર્યો. અતિ ગુસ્સે ભરાએલા તેણે અસ્ત્રોને વરસાદ મારા ઉપર ઝીક પણ પુણ્યદયના પ્રતાપે એની કાંઈ પણ અસર મારા ઉપર ન થઈ
પછી દરેક શોને ઉપયોગ કરવા લાગે એમાં પણ એને નિષ્ફળતા પ્રાપ્ત થઈ. અલ્પસમયમાં જ અમારા બેનું યુદ્ધ ઘણું ભયંકર થઈ ગયું. આ યુદ્ધને જોવા દેવે અને વિદ્યારે પણ આવ્યા અને આકાશમાં રહી જેવા લાગ્યા.
હિંસાએ યુદ્ધભૂમિમાં જ મને ગાઢ આલિંગન આપ્યું. એટલે મારી શક્તિ વધુ વિકસિત બની ગઈ. મેં શકિત નામનું અમેઘ હથીયાર હાથમાં લીધું અને એ લઈ બરાબર અવસર જેઈ સમરસેન ઉપર પ્રહાર કર્યો. એ પ્રહારથી