________________
યુદ્ધમાં વિજ્ય અને વિવાહ
ઉપર કાલિંગડુ તુટે. તેમ એનું મસ્તક તુટી ગયું અને મસ્તકના કુરચે કુરચા ઉડી ગયા.
કુમ શ્રી કનકચૂડ સાથે યુદ્ધ કરી રહયે હતે, મેં એને અપશબ્દોથી ઉશ્કેર્યો એટલે મારી તરફ ઘસ્યું. યુદ્ધનું આહ્વાન આપ્યું યુદ્ધ અલ્પકાળ ચાલ્યું. હિંસાએ કટાક્ષ નયનોથી મારા તરફ જોયું. મારે જુસ્સે વધી ગયે. અર્ધચંદ્રાકાર બાણ લઈ ધનુષની પણછ ઉપર ચડાવી. કાન સુધી ખેંચી છોડ્યું. તરત જ ઘડ અને મસ્ત જુદા થઈ ગયા.
સમરસેન અને મના મૃત્યુથી એમના સૈન્ય ભાગી પડ્યા અને અમારા સૌન્યમાં આનંદની કીકીયારીઓ થવા લાગી વિજયને ઉલ્લાસ દેખાવા લાગ્યા.
વિભાકરની મૂચ્છ " બીજી તરફ વિભાકર અને કનકશેખરનું યુદ્ધ ચાલુ છે. એ બન્નેએ બાણોથી યુદ્ધનુ મંગલાચરણ કરેલ પણ એ ખૂટી પડતા બીજા જે દેવાધિષ્ઠિત મોટા શસ્ત્રા હતા એનાથી પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા.
વિભાકરના શસ્ત્રા ખૂટી ગયા એટલે તલવાર હાથમાં લઈ રથને ત્યાગ કરી કનકશેખરને મારવા દેડ. ક્રોધથી ધમધમી ઉઠેલા કનકશેખરે પણ છલાંગ મારી રથથી નીચે ઉતરી પડયો અને તલવાર લઈ સામે ત્રાટક.
થોડો વખત વિભાકર અને કનકશેખરની તલવારને