________________
યુદ્ધમાં વિર્ય અને વિવાહ
૩૪૯ શ્રી કનકશેખર કુમારની સામે જે સૈન્ય વિભાગ છે. એનું સંચાલન શ્રી પ્રભાકર મહારાજને પુત્ર વિભાકર પિતે કરી રહેલા છે.
વિકટ આ રીતે મને શત્રુ સૈન્યના નાયકેની ઓળખ વિધિ કરાવતું હતું ત્યાં બંને સૈન્યમાં પરસ્પર યુદ્ધને પ્રારંભ થઈ ચૂક્ય.
યુદ્ધનું વર્ણન અને સમરસેનનું પતન તીરે આકાશમાં પંખીના ટોળાની જેમ દેખાવા લાગ્યા. આકાશમાં અંધકાર છવાઈ જતે લાગે. તલવારના ઘર્ષણથી અગ્નિના કણીઆઓ આકાશમાંથી પડતા દેખાતા હતા. હાથી. સામે હાથીયે ટક્કર ઝીલતા હતા અને એના પ્રચંડ અવાજેના કારણે કાને બહેર મારી જતા હતા. ઘડેસ્વારેના ઘડાઓ. હિણહણાટ કરતા શત્રુ રસૈન્યમાં ઘૂસી જતા હતા.
વૃક્ષ ઉપરથી ફળ પડે તેમ બને સૈન્યના સૈનિકોના મસ્તક કપાઈ કપાઈ પૃથ્વી ઉપર પડવા લાગ્યા. રથના યુદ્ધથી યુદ્ધ ભયંકર બન્યું. માર્ગમાં મેટો અવરોધ થતો હતે. રથના તૂટી જવાના કારણે જવાઆવવામાં મોટી મુશ્કેલી ઉભી થઈ ગઈ હતી. મરેલા હાથીઓ વચ્ચે વિનભૂત થતાં હતાં. ઘણું પુરૂષ, ઘોડાઓ અને હાથીઓના મૃત્યુ થવાથી. લેહીની નદીઓ વહેતી જણાઈ.
આવા ભયંકર યુદ્ધમાં મદોન્મત્ત શત્રુ સૈન્ય એકદમ જોરથી હુમલે કરી અમારા સૈન્યમાં ગાબડું પાડ્યું. સ્નાન