________________
કનક શેખર
૩૧ કરી, કે “જ્યારે કુમારના મુખને અમે શું ત્યારપછી જ અન્ન જળ લઈશું.”
વિશાળાથી દૂતનું આગમન આજ દિવસે એક દૂત રાજાસાહેબને મળવા આવ્યો. દ્વારપાળે રાજાશ્રીની આજ્ઞા લઈ દૂતને સભામાં પ્રવેશ કરાવ્યું.. દૂતે વિનયપૂર્વક રાજાને નમસ્કાર કર્યા અને રાજાએ યેગ્ય. સરકાર પૂર્વક બેસવા વિરામાસન આપ્યું, એ ઉપર દૂત બીરાજમાન થઈ વિનંતિ પૂર્વક એણે જણાવ્યું.
હે રાજરાજેશ્વર ! “વિશાલા” મહાનગરીના મહારાજાશ્રી. “નંદન” છે. એમને “પ્રભાવતી” અને “પદ્માવતી નામની બે પ્રિય રાણી છે. તેમાં રાણી પ્રભાવતીને “વિમલાનના” નામની સુપુત્રી છે. અને રાણી પદ્માવતીને “રનવતી” નામની ગુણવતી પુત્રી છે. આ બન્નેને પરસ્પરને પ્રેમ રતિ અને પ્રીતિ જે અગાધ છે. એક બીજા વિરહ સહન કરી શક્તા નથી.
બે રાણીમાં પ્રભાવતી રાણીને ભાઈ પ્રભાકર છે.. તે પ્રભાકર કનકપુરને રાજા છે. એમને વિભાકર નામે પુત્ર છે.
પ્રભાકર અને પ્રભાવતીએ વિભાકર અને વિમલાજીનાના જન્મ પહેલાં એવી શરત કરી હતી કે આપણાં બેમાંથી કેઈ એકના ઘરે પુત્ર થાય અને બીજાના ઘરે પુત્રી થાય તે પિતાની પુત્રી બીજાના પુત્રને આપવી. આ શરત. પ્રમાણે સત્ય પ્રતિજ્ઞાવાળા પ્રભાવતી રાણેએ પિતાની