________________
૩૩૧
ઉમિતિ કથા સારાદ્ધાર
પુત્રી વિભાકર વ્હેરે આપી દીધી હતી. વેવીશાળ થઈ
ચૂકયું હતું.
પરન્તુ વિમલાનનાએ એક દિવસે બંદીજનાના મુખથી કુમાર કનકશેખરના સાત્વિક ગુણાના ગીતા સાંભળ્યાં. ચારણાના મુખથી અતિ પ્રશંસા સાંભળી.
ગુણ્ણાની પ્રશંસા સાંભળવાના પ્રતાપે વિમલાનના કુમાર કનકશેખર ઉપર અનુરાગિણી બની ગઈ. અનુરાગની ઉત્કટતા એટલી વધી ગઈ કે વિમલાનના પેાતાની શુદ્ધિ પણ વિસરી ગઈ. પેાતાની દરેક પ્રવૃત્તિઓના ત્યાગ કર્યાં. વિરહવ્યથાને અનુભવતી વિરહિણી નવાઢાની જેમ ઉદા સીનતામાં ગરકાવ બની ગઈ.
કઈ ચાગિની રાત દિવસ ચાસઠ ઘડી પરમ કૃપાળુ પરમાત્માના ધ્યાનમાં લીન રહે; તેમ વિમલાનના રાત દિવસ કુમાર કનકશેખરના ગુણેામાંજ લીન રહેવા લાગી. આઠે પહેાર કુમારશ્રીનું જ ધ્યાન ધરવા લાગી. પેાતાના પરિવાર, વૈભવ, કોઈ પણ એને આનંદ આપી શકતાં નથી. સંગીત કે કથાએ એના મનને રીઝવી શકતાં નથી. ઉદ્યાના સરાવરે, કે અન્ય આનંદ પ્રમેાદના સાધના એના મનને પ્રસન્ન કરી શકતા નથી. માત્ર કુમારશ્રીનું ધ્યાન.
વિમલાનનાની આ દશા જોઈ પરિવારમાં વિષાદની ઘેરી છાયા ફેલાઈ ગઈ છે. આવા મોટા ફેરફારનું કારણ કોઈના