________________
૧૯૮
ઉપમિતિ કથા સારદ્વાર આપણુ ઉપર મહાન કૃપા થઈ. રાજાના હર્ષને પાર ન રહ્યો. હર્ષના અતિરેકમાં રાજાએ નગરમાં ઠેર ઠેર ઉત્સવ કરાવ્યાં. નાટક સમારંભના જલસા કરાવ્યાં અને ગરીબ વિગેરેને દાન દીધાં.
અમે બેવડા થઈ ગયા” આ જાતના અભિમાનથી મુગ્ધ અને અકુટિલા ખૂબ પ્રસન્નતા અનુભવે છે, મિથ્યાભિમાનને પોષે છે. હસે છે, કૂદે છે, તાલી પાડે છે. બધે જ આનંદ આનંદપસરી ગયે. કાલણને શંકા અને મૌન. વિચક્ષણની પણ તેજ હાલતઃ
વ્યંતર જાતિના દેવે રમતગમતના શેખીન હોય છે. કુતુહલવૃત્તિ ઘણી હોય છે. કાલણ પણ આ જાતિને જ હતે. તેથી આ તમાસે જોઈ ખૂબ રાજી રાજી થાય છે. પરંતુ. એને એક વિચાર આવ્યું કે હું વ્યંતર છું; મેં મુષકુમારનું રૂપ લઈ અકુટિલાને ભેળવી છે. પણ આ બીજી અકુટિલા કયાંથી આવી?
પિતાના વિર્ભાગજ્ઞાનને ઉપગ મૂળે. ખ્યાલમાં આવી ગયું. અરેરે ! આ તે મારી જ પત્ની વિચક્ષણ છે. આ જાણતાં જ એના અંગે અંગમાં ક્રોધ વ્યાપી ગયો. હૈયામાં રેષની જવાળાઓ ભભૂકી ઊઠી.
શું મારી પત્ની સાથે દુરાચાર આચરનાર આ મુગ્ધ કુમારને મારી નાખું? ઉપાડીને દરિયામાં નાંખી દઉં? ભયંકર