________________
પ્રકરણ છ8
બાળની વિડંબનાઓ અકુશલમાલાની શક્તિ :
એક દિવસે બાળે પિતાની માતા અકુશળમલાને કહ્યું. હે માતાજી! થેડા સમય પહેલાં મને આપે આપની યેગશક્તિને પરિચય આપવા જણાવેલ, તે હવે આપ યોગશક્તિનો પરિચય મને આપી મારું મન ખુશ કરે.
પુત્રના આગ્રહના કારણે વેગશક્તિને પરિચય આપવા માટે ધ્યાન વિગેરે કરી બાળના શરીરમાં પ્રવેશ કર્યો. અકુશળમાળામાં પ્રવેશ કર્યો એટલે સ્પર્શને પણ બાળના શરીરમાં પ્રવેશ કર્યો. બન્ને જણાએ પિતપિતાનું બળ બાળ ઉપર સારી રીતે અજમાવ્યું.
બાળના શરીરમાં બંનેને પ્રવેશ થયે એટલે સુકોમળ શરીરના સ્પર્શની ભાવના જાગી. સાથે ખરાબ વિચારેની હારમાળા ચાલી. પિતાના સેવકેની સ્ત્રીઓ સાથે વિલાસ