________________
બાળની વિંડળના અવદશામાં તે છે. માત્ર શ્વાસે શ્વાસની ગતિ ચાલે છે એટલા ઉપરથી જીવતે માની શકાય છે. એ વિના મૃત્યુ તુલ્ય દશામાં જ જણાય. * મધ્યમબુદ્ધિએ ઘણી બારીકાઈથી નિરીક્ષણ કર્યું ત્યારે ખ્યાલ આવ્યું કે આ મારે નાને ભાઈ બાળ છે. નંદ રાજ પુરૂષને કહ્યું. આર્ય! આ માનવી મા બંધુ છે. તમે મારા ઉપર મહાન ઉપકાર કર્યો. તમારે ત્રાણી છું.
" નંદરાજપુરૂષે જણાવ્યું કે, તારા ખાતર મેં રાજદ્રોહ કર્યો વળી મને એવા સમાચાર પણ મળેલા કે આ પુરૂષના લેહી માંસથી રાજાજી હોમ હવન કરવાના છે. માટે તમને મારૂં કહેવું છે કે તમે જલ્દીથી આ પ્રદેશની બહાર ચાલ્યા જાઓ. મારી ચિંતા ન કરશે, નંદનું શું થશે ? એ ન વિચારશે, જે થવાનું હશે તે થશે. તમે તમારે તરત રવાના થઈ જાઓ.
મધ્યમબુદ્ધિએ નંદરાજપુરૂષની રજા લીધી અને બાળને પિતાના ખભે ઉપાડી ગામે ગામ લેશોને અનુભવ કરતે મહામુશિબતે પિતાના નગરે આવ્યો. ભાઈની ખૂબ સારસંભાળ કરી એટલે ઘણું દિવસે અલ્પ બળ આવ્યું.
મધ્યમે પૂછ્યું–હે ભાઈ અપહરણ થયા પછી તે કેવા દુઃખે અનુભવ્યાં? બાળના કડવા અનુભવ
બાળે જણાવ્યું. હે ભાઈ ! તારાં દેખતાં જ મજબૂત