________________
મનીષીકુમાર્ વગેરેનું અભિનિષ્ક્રમણ
૨૮૩
આચાર્ય શ્રી~ હું નરપતિ ! વિલાસ રાજા એ અંતરંગ પ્રદેશાના સ્વામી છે. અંતરગ પ્રદેશના રહેવાસીએ તમારા જેવા ચ ચક્ષુએ ધારણ કરનારની નજરમાં આવી શકતાં નથી. એ અદૃશ્ય હાય છે. એ લોકો ગુપ્ત રીતે પેાતાનુ ધાયું કામ કરનારા હોય છે.
પરન્તુ બુદ્ધિશાળી અને ધીરજધર આત્માએ પાતાના જ્ઞાનરૂપ નયના દ્વારા એ લેાકાનું સ્વરૂપ અને હિલચાલ જોઈ શકે છે. તમારા જેવાનુ હાલમાં એ કામ નથી.
મ સમજનાર મંત્રીશ્વરે રાજાને જણાવ્યું, હે રાજન્ ! પૂજ્ય આચાર્ય ભગવંતે કવિલાસ રાજાનું જે વર્ણન કર્યુ” તે રાજાને મેં મરેાબર ઓળખી લીધે છે. પૂ. આચાય ભગવંતે જે આપને સમજાવ્યું છે તે હું આપને પછી ખરાબર સમજાવીશ.
શત્રુમન રાજા અને મધ્યમમુધ્ધિએ કરેલે ગૃહસ્થ ધર્મોના સ્વીકાર
અવસર જોઈ મતિનિધાન મધ્યમમુદ્ધિએ નમ્રતાથી મસ્તક ઝુકાવીને આચાર્ય ભગવંતને નમસ્કાર કરી વિનંતિ કરી.
હે ભદ્રંત ! આપશ્રીએ ભવપરપરાને ઘટાડનાર ગૃહસ્થ ધનું સ્વરૂપ સમજાવ્યું, તે ધમ માટે મારામાં ચૈાન્યતા જણાતી હૈાય તેા કૃપા કરી એ ધમ મને આપે.
આચાર્ય શ્રી—જે આત્માએ દીક્ષાલેવા માટે સમથ ન