________________
કનક શેખર
પ
દિશા ભણી વળ્યે ત્યાં સેનાપતિ શ્રી ધવલ” મારી સન્મુખ આવતા જણાય.
મારી નજીક આવી એણે મને ઝૂકીને નમસ્કાર કર્યાં અને કહ્યું.
હૈ દેવ! મહારાજાધિરાજ શ્રી પદ્મમહારાજા મારા દ્વારા આપને આ જાતના સ ંદેશા પાઠવે છે કે
“તું અમને નમસ્કાર કરીને મહાર ગયા તેવા જ એક કૂત અમારી પાસે આવ્યે અને અમને જણાવ્યુ કે, રાજા કનકચૂડનના પુત્ર “કનકશેખર” કુમાર કુશાવનગરથી પિતાજીના અપમાનના કારણે રિસાઈને અહીં આવ્યા અને હાલમાં તે આપની નજીકના જ મલયનંદન” ઉદ્યાનમાં પધારેલા છે. એ વિષયમાં આપને જેમ ચાગ્ય લાગે તેમ કરે.”
“એ કુમાર આપણા નિકટના સગા છે. આપણી નજીકના જ ઉદ્યાનમાં આવી પહાચ્યા છે. એનુ ચેાગ્ય સન્માન કરી. આપણે નગરમાં તેડી લાવવા જોઈએ. હે નંદિવર્ધન ! તુ પણ જલ્દી આવ” આ સ ંદેશા કહેવા મને આપની પાસે. માલ્યા છે.
મેં જણાવ્યું, “પિતાજીની જેવી આજ્ઞા” ત્યાર પછી મારા પરિવાર લઈ પિતાજીની સાથે સન્માનયાત્રામાં હું' ભળી ગયા. એ વખતે મેં ધવલ સેનાપતિને પૂછ્યું કે આ કનકશેખર” કુમાર અમારા સ્વજન કેમ થાય છે. ?