________________
૧૮૪
ઉમિતિ કથા સારાદ્ધાર
હાય એવા તમારા જેવા મહાનુભાવાએ ગૃહસ્થ ધર્મના સ્વીકાર કરવા એ ઘણું જ ઉત્તમ છે.
શત્રુમન – વિશે ! કૃપા કરી ગૃહસ્થ ધનુ' સ્વરૂપ અમને જણાવા
આચાર્યશ્રી—સમ્યકત્વ સ્વીકારવા પૂર્વક સ્થૂલ પ્રાણાતિપાત વિગેરે પાંચ અણુવ્રતા, દિગ્પરિમાણુ વિગેરે ત્રણ ગુણવ્રતા અને સામાયિક વિંગેરે ચાર શિક્ષા તા એ માર વ્રતાના ભાવપૂર્વક સ્વીકાર અને એનુ પરિપાલન તે ગૃહસ્થધમ છે.
ગૃહસ્થધર્મના સ્વીકાર કરવાની અભિલાષાથી રાજાએ આચાર્ય ભગવંતને વિન`તિ કરી, હૈ પૂજ્ય ! મને પણ આપ ગૃહસ્થ ધર્મ આપેા.
એ વખતે આચાર્ય ભગવંતે સુચાગ્ય એવા રાજા અને મધ્યમબુદ્ધિને ક રૂપ ઠંડીથી ઉત્પન્ન થએલી જડતાના નાશ કરવા જાજવલ્યમાન અગ્નિ સમાન ગૃહસ્થધમ આપ્યા.
ત્યાર પછી આચાર્ય ભગવંત મનીષીને દીક્ષા આપવા માટે તત્પર થયા એટલે શત્રુમન રાજાએ ભક્તિ પૂર્ણાંક વિન ંતિ કરી કે, હે સ્વામિન્! ભાગ્યવાન્ મનીષીએ ભાવથી દીક્ષા ગ્રતુણુ કરેલી જ છે, પણ આપની આજ્ઞા હોય તે અમે અમારા મનના સંતોષ અને મનીષીકુમારની અનુમેાદના ખાતર યથાયાગ્ય ઉત્સવ ઉજવીએ
એ વેળા આચાર્ય ભગવંત મૌન રહ્યા, તેથી મત્રીશ્વરે