________________
મનીષીકુમાર વગેરેનું અભિનિષ્ક્રમણ સ્પન સ્થાનક સપૂર્ણ
૧ આ પ્રમાણે આચાય પ્રમાધનરતિજી શત્રુમન રાજાને ઉપદેશ આપે છે. કુસંસગ ન કરવા માટે નંદિવર્ધન રાજકુમાર સમક્ષ વિદુર આ કથાનક કહી રહ્યો છે. સંસારનું સ્વરૂપ બતાવતાં સંસારીજીવ સદાગમની સમક્ષ અગૃહીત સ'કેતા. પ્રજ્ઞાવિશાલા અને ભવ્યપુરૂષની આગળ આ વાર્તા રજુ કરી રહેલ છે. સંસારીજીવ જે વેળા ન દિવાન હતા તે વેળાની વિગત જણાવી રહેલ છે.
આ મૂળ વાર્તાના સંબધ ૧૫૧ પેજથી છે.
૩૦૯