________________
મનીષી કુમાર વગેરેનું આભનિષ્ક્રમણ
૧૯૯
,,
તમારા નાશ કરીશુ. તમારા નાશ વખતે અમે દયા દાખવશુ નહિ. જો કે ગુરૂ ભગવંતની સમક્ષ આવી આજ્ઞા કુમાવી ઉચિત ન ગણાય છતાં “ દુષ્ટના દંડ આ એક રાજ્યના ધમ છે. રાજાએ આ ધર્મનુ પાલન કરવું જોઈ એ. તેથી મારી ક્રૂજ થઈ પડે છે અને એથી જ આ આદેશ આપુ છું.
મંત્રીશ્વર આ આજ્ઞા સાંભળી વિચારમાં પડી ગયાં. અરે ! અકુશળમાળા અને સ્પન ઉપરના આવેશથી ઘણી તીવ્ર આજ્ઞા ક્રમાવી દીધી. “ હિંસાના કાર્યમાં મારી સલાહ કે મારે અભિપ્રાય ન લેવા આ વચન મને આપેલું તે પણ હાલમાં રાજાશ્રી વિસરી ગયા છે.
ખેર ! ગુરૂદેવ રાજાજીના પ્રતિખાધના ઉપાય શેાધી કાઢશે. મારે તેા આજ્ઞા વધાવી લેવી ઉચિત છે. આ પ્રમાણે વિચાર કરી રાજાશ્રીને કહ્યું “ જેવી આપની આજ્ઞા ” એમ
કહી ઉભા થવા તૈયાર થાય છે.
એટલામાં આચાર્ય શ્રી રાજાને જણાવે છે, હે રાજન! આ જાતની આજ્ઞા કરવાથી શત્રુઓને વિનાશ કરી શકાશે નહિ. અકુશળમાળા અને સ્પન અ ંતરંગ પ્રદેશના વસનારા છે, એમના ઉપર લેાયંત્ર કે તમારા યુદ્ધના માહ્ય સાધના માલી શકશે નહિ. એમને નાશ કરી શકાશે નહિ.
પનના નાના ઉપાય
શત્રુમન- હે ગુરૂદેવ ! આ એના વિનાશના શે ઉપાય છે?