________________
આચાર્ય શ્રી પ્રોધનરતિજી
આચાર્ય ભગવ ંતે અમારૂં વર્ણન કર્યુ. એટલે અમે ત્રણ મધ્યમ અને અધમની કક્ષાના
મંત્રીશ્વરે પુનઃ પ્રશ્ન કર્યાં.
હે ભગવંત! આપે જે ચાર પ્રકારના પ્રાણીઓ દર્શાવ્યા, તે સદાકાળને માટે એજ સ્થિતિમાં રહેવાના કે એમાં પરાવન થઇ શકે? એક કક્ષાનાં પ્રાણી મીજી કક્ષામાં જઈ શકે કે નહિ ?
૨૩૭
અને અમારા માત તાતનું ભાઈએ જ અનુક્રમે ઉત્કૃષ્ટ છીએ. એ ચાક્કસ છે.
હું ભદ્રે ! જે સ્પર્શનને જિતી, કર્માંના નાશ કરી મુક્તિનગરીમાં જઈ વસ્યા છે, તેનું સ્વરૂપ શાશ્વતકાળ માટે એક સરખુ ધ્રુવ રહેવાનુ છે. એમાં કશે. ફેરફાર નહિ થાય. સદા આત્મિક આનમાં જ મસ્ત રહેવાના છે.
પરંતુ બીજા ત્રણ પ્રકારના પ્રાણીઓના સ્વરૂપમાં ફેરફારો થઈ શકે છે. કારણ કે તે ત્રણે પ્રકારના આત્માઓ કવિલાસ રાજાના સંપૂર્ણ પણે આધીન હાય છે. અને તે કવિલાસ રાજા બહુ જ સ્વતંત્ર મગજ ધરાવતા હેાવાથી પેાતાની ઈચ્છા પ્રમાણે પ્રાણીઓના સ્વરૂપમાં ફેરફારા કર્યાં કરે છે.
મનીષીને થયુ કે આ વાત પણ ખરેખર છે- અમારા પિતા કવિલાસ ઘણા જ વિષમસ્વભાવના છે. એમના સ્વભાવનું કોઈ એક નિશ્ચિત બ ંધારણુ નથી.