________________
૧૪૮
ઉમિતિ કથા સાાદ્વાર
તૂટી ગયું. એના ફ્રાંસા નિકળી ગયા અને જમીન ઉપર મરેલા જેવી મૂતિ અવસ્થામાં નિશ્ચેષ્ટ અની ગયો. ધીમા ધીમા પવનથી મહામુશ્કેલીએ એની મૂર્ષ્યા ઉતરી. ધીમા અને અવ્યક્ત સીસકારા જેવા અવાજ કરતા ઢસડાતા ઢસડાતા પેાતાના આવાસે આવ્યા.
સવારના સમયમાં જ લેાકમુખેથી મધ્યમમુદ્ધિએ ખાળનું રાત્રી સંબંધી વૃત્તાંત સાંભળીને. હૃદયમાં વિચારે છે, જીવા તે ખરા ? મેાટાભાઇ મનીષીના વચન માનવામાં અને ન માનવામાં કેટલું મોટું અંતર દેખાય છે ? મેં માન્યું તે હું આપત્તિથી બચી ગયા, નહિ તા મારૂ' આવી બનત. ખાળે ન માન્યું તેા તે બિચારા કેવી દશા ભોગવી રહ્યા છે?
મનીષી ભાઈના કહેવાથી મે ખાળના સગના ત્યાગ ર્યાં. તેથી ન તે મને કષ્ટ વેઠવા પડયા અને ન અપયશ થયેા. પહેલી વખતે પછવાડે ગએલા ત્યારે તા મારે પણ આપત્તિઓ વેઠવી પડી હતી, આ વખતે ભાઈની હિતશિ ક્ષાથી આબાદ બચી ગયા.
બાળ બિચારા મનીષીના હિતેાપદેશરૂપ વચનનૌકામાં બેસતા નથી માટે જ અગાધ એવા દુ:ખસમુદ્રમાં વારંવાર ડુબે છે. વળી વારેઘડીએ નરક જેવી યાતનાએ ભાગવે છે.
મનીષીના વચને ઉપર મને હમણાં હમણાં પ્રીતિ થઈ અને એ મુજબ હુ વાઁ એટલે મને લાગે છે