________________
ઉપમિતિ કથા સારોદ્ધાર આવા પ્રાણીઓને જઘન્ય કેટીને ગણવામાં આવે છે.
આ અધમ પુરૂષને કાર્યકાર્યને વિવેક હેતું નથી. વડિલેના વચને ઉપર આદર હેતે નથી. પિતાના દુકૃત્યથી કુળને લાંછન લાગશે એવી ભીતિ એમને અંતરમાં હતી નથી.
પાપકાર્ય આચરવામાં તત્પર હોય છે. આચારે અને વિચારોથી તદ્દન હીણ હોય છે. લેકસમુહની નિંદાને પાત્ર બનતાં હોય છે. સુદેવ સુગુરૂ અને સુધર્મના પૂરા વિરોધી હોય છે. અ હોય છે. હૃદયમાં અશુભવિચારે કડાઓની જેમ ખદબદતાં
મન પર વિરોધી હોય છે.
આ સ્વરૂપ સાંભળી મનીષી અને મધ્યમ બુદ્ધિએ વિચાર કર્યો કે ગુરૂભગવંતે કહેલાં લક્ષણે અમારા નાનાભાઈ બાળમાં પ્રત્યક્ષ દેખાય છે. ' હે ભૂપાલ! જઘન્ય પ્રાણીનું સ્વરૂપ તમને જણાવ્યું. આ કેટીને મનુષ્યની સંખ્યા જગતમાં ઘણી હોય છે. એ સંખ્યા ગણનાતીત છે. પણ મધ્યમ કક્ષાના પ્રાણુઓ જગતમાં ગણનામાં આવી શકે તેટલા હોય છે. ઉત્તમ પ્રાણીઓ એના કરતાં પણ ઘણું ઓછાં હોય છે. અને સ્પર્શનેન્દ્રિયને સર્વથા પરાજ્ય કરનારા ઘણું અલ્પસંખ્યક હોય છે.
પ્રાણુમાં ચાર પ્રકારના ભેદ શાથી? ૧. પશ્ચાનુપૂવી– છેલ્લેથી ગણવામાં આવે તે.