________________
આચાર્યશ્ર પ્રમેાધનરતિજી
પ
શ્રી પ્રોાધનરતિ આચાર્ય ભગવંતે સૌને ધમ લાભને આશીર્વાદ આપ્યા. પછી સૌ પેત પેાતાને યાગ્ય સ્થાને ખેડા અને આચાર્ય ભગવંતે અમૃત જેવી મધુરી ધ દેશના આપી.
રાજાના પ્રશ્ન અને આચાર્ય ભગવંતના સમાધાન :
દેશના સાંભળી રાજાએ પ્રશ્ન કર્યાં.
હે ભગવંત ! સુખાભિલાષી પ્રાણીઓએ જગતમાં શું ગ્રહણ કરવું જાઈએ ?
આચાર્ય શ્રી–સુખાભિલાષી મનુષ્યાને શિવસુખના કારણભૂત શ્રીજિનધર્મ જ સ્વીકારવા લાયક વસ્તુ છે.
રાજા-જો આપ કહેા તેમ જ હાય તેા સુખની ખેાજ કરનારા પ્રાણીએ શા માટે શાંતિદાયક જિનધમનું આચરણ નથી કરતા ?
આચાર્ય શ્રી– સુખની ઈચ્છા એ બહુ સહેલી વાત છે, પરન્તુ ઇન્દ્રિય સુખને આધીન બનેલા આત્માઓ દ્વારા ધમનું આરાધન ... અતિદુષ્કર છે. હું રાજન્ ! સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રાત એ પાંચ ઈન્દ્રીયા છે.
ઈન્દ્રી, ચક્રવતી એ, વાસુદેવા, ખલદેવા વિગેરે મહાસમર્થ વ્યક્તિએ ગણાય છે. તેઓ પણ આ ઇન્દ્રિયાના દાસત્વને પામેલા હોય છે. ઇન્દ્રિયાની ગુલામી એ માંધતા