________________
-
બાળની વિડંબના
- ૨૪૩ : પુષ્પની કળીઓ અને ગુલાબ વિગેરેના ખીલેલાં પૃપો પણ પાથર્યા હતા. વિશ્વમાં આ પલંગ એક આદર્શ ગણાતો હતો. - મહારાણી મદનકંદલી આ વખતે શયનખંડની બાજુ માં શૃંગારભવનની અંદર શૃંગાર સજી રહ્યા હતાં. - વિશ્વમાં અતિશ્રેષ્ઠ આ પલંગને જોઈ બાળને એના ઉપર પિઢવાનું મન થયું. ભવિષ્યમાં શું થશે એ વિચાર ન કર્યો. વીતેલાં વીતકે ન સંભાર્યા. કેમળ સ્પર્શની ભાવનાથી પલંગ ઉપર ચડી ગયે. ધીમેથી મરત બની પિઢી ગયે.
. પિતાને કોઈ ઓળખી ન જાય એટલા માટે એક મેટું વસ્ત્ર ઓઢી લાવેલો તે ઉતારી ઓશીકા ઉપર મૂકી દીધું. કાદવના ખાબોચીયામાં ભૂંડ આળેટે તેમ શય્યા ઉપર બાળ આળોટવા લાગે. રાજાનું આગમન અને ભયવિહ્વળ બાળનું પલંગ.
ઉપરથી પતન - સુકોમલ શય્યામાં બે ચાર પડખાં ફેરવ્યા ન ફેરવ્યાં . ત્યાં સાયંકાળનાં કાર્યોની પરિસમાપ્તિ કરી અંગરક્ષક અને
અન્ય પરિચારેક વર્ગની સાથે પૃથ્વી પતિ શગુમર્દન શયનખંડના દ્વારે આવી પહોંચ્યા. . . બાળે રાજાજીને. જેમાં અને તદ્દન ઢીલ થઈ ગયે, એનું સત્વ હણાઈ ગયું. રાજાના ક્ષાત્રતેજને એ ઝીલી ને