________________
આળની વિડછના
ર૪૧
મિત્રતાના દૃઢ પ્રેમ દેખાડી દીધા છે. આપણા ત્રણેના સંબંધ ઘણા ઘનિષ્ટ થયા છે. આપણે ત્રણેએ સુખ દુઃખમાં સાથે જ રહેવાનું છે. મંદનક દલી મહારાણીની પ્રાપ્તિ માટે આવા દુઃખા પડે એમાં શું થયું ? “ સાહસી પુરૂષષ પેતે ધારેલા કાર્યની સિદ્ધિ કરવામાં વચ્ચે આવી પડતા વિઘ્નાથી ડરી જતા નથી, પેાતાના પરિશ્રમ તજી દેતા નથી.
ખાલે જણાવ્યું “મારૂ' પણ એજ મતવ્ય છે. આ વાત મેં મનીષને સમજાવી પણ જડભરત જેવા મૂખ મનીષીને સ્પજન્ય સુખની વાત ગળે જ ઉતરતી નથી.”
સ્પર્શન-હે ખાળ ! તારે એનું શું કામ છે ? તારા સુખમાં એ વિષ્રરૂપ છે. હું અને તારી માતા અકુશમાળા જ તને મદદગાર બનીશું મનીષીને યાદ કરવા એ રુખમાં અગારા નાખવા જેવુ છે.
ખા –એ વાત દીવા જેવી છે. એમાં મને શકા નથી. પાતાને અનુકૂળ ઉત્તર સાંભળી અકુશળમાળા અને સ્પર્શીને પુનઃ આઇના શરીરમાં પ્રવેશ કર્યો
બાળના મદનક'દલીના મહેલમાં પ્રવેશ :
અકુશળમાળા અને સ્પર્શીને માળના શરીરમાં પ્રવેશ કર્યાં અને તરત જ એના મન રૂપ જંગલમાં કામવાસના રૂપ અગ્નિ સળગી ઉઠયેા. સ્પર્શીને એમાં પવન ફુંકવા ચાલુ કર્યાં. અકુશળમાળા–અશ્રુમ બિચારા રૂપ ધુમાડાના ગાટે ગેાટા નિકળવા લાગ્યા.
૧