________________
બાળની વિડંબનાઓ
૩૧ દેખાવા લાગ્યા. કાળજાને કંપાવી નાખે એવા ભયંકર ડરાવણું ઘણું દશ્ય સ્મશાનમાં થયાં, છતાં રાજન તે ભયભીત બન્યા અને ન જાપથી ચલિત થયે.
શિયાળામાં ઠંડીથી સ્થિર બરફરૂપ બની ગએલા પાણીની જેમ રાજાનું મન સ્થિર છે એમ જાણી વ્યંતરેએ ઉપસર્ગો કરવા બંધ કર્યા. એક આઠ જાપ પૂર્ણ થયા પછી એક મહાતેજસ્વી વિદ્યા પ્રગટ થઈ રાજાની સન્મુખ ઉભી રહીને જણાવ્યું, હે રાજન ! “હું તમને સિદ્ધ થઈ છું.”
રાજાએ વિનપૂર્વક વિદ્યાને નમસ્કાર કર્યા અને વિધાએ રાજાના શરીરમાં પ્રવેશ કર્યો. | મારા શરીરમાંથી ઘણું માંસ અને લેહી નીકળી ગયું હતું તેથી વેદના અસહ્ય હતી. હું કરૂણુ ચીસાચીસ પાડતે હતે. મારી કરૂણુ ચીસોથી રાજાના અંતરમાં દયા આવી અને મુખેથી અરેરાટી કરતો અવાજ પણ થઈ ગયે. અરર અરર એમ બેલાઈ ગયું.
રાજાને ઉદ્દે શી વિદ્યાધરે કહ્યું. વિદ્યાની સાધનાને આ કલ્પ છે. આવા જ એના આચાર નિયમે છે. એમાં દયા કરવાની ન હોય, એ પ્રમાણે જણાવી દયા ચિંતવતા દયાળુ રાજાને અટકા.
વિદ્યાધરે મારા શરીરના બધા અંગો ઉપર કેઈ જાતને એક લેપ લગાવ્યો. લેપના પ્રતાપે ક્ષણવારમાં અગ્નિ જે દાહ થયે. અસહ્ય વેદનાઓ થવા લાગી. એ વેદનાઓનું વર્ણન મારા મુખથી થઈ શકે તેમ નથી.