________________
૨૩૮
ઉમિતિ કથા સારેાદ્વાર
ત્યારે હું પુત્ર ! તુ કયાં ચાલ્યા ગયા ? તારી શી દશા થઈ ? તું શા માટે ચાલ્યા ગયા ? હાય પુત્ર! હાય પુત્ર ! એમ શાકથી ખેલતી કરૂણ આક્રંદન કરવા લાગી.
મારી માતાને સમાચાર મળ્યા કે મનીષી ક્ષેમ કુશળ છે. એને કોઈ જાતની વિડ ંબના વેઠવી પડી નથી. પાપમાં મનીષીને જરાય ભાગ નથી. એટલે માતાજીના હૃદયમાં ખૂબ પ્રસન્નતા થઈ. સ ંતોષના અનુભવ કર્યાં.
જનસમુદાયમાં ખાળના અપહરણથી આનંદ થયા. તારા ઉપર કરૂણા આવી. મારી માધ્યસ્થવૃત્તિ જોઈ, મારા પ્રતિ સદ્ભાવ જાગ્યા, લેકે મારા પ્રતિ આકર્ષાયા અને મારા પક્ષપાતી બન્યા.
મધ્યમબુદ્ધિ— ભાઈ ! આ બધા સમાચારો આપને કેવી રીતે મળ્યા ?
મનીષી— હું રાત્રે ફરવા નિકળેલા. મને થયું કે રાજ્યમાં શું શું બની રહ્યું છે એ વિષયની માહિતી મેળવુ એ વિચારથી સાવધાની પૂર્વક અધે કર્યાં. લેમ્બ્રેની પરસ્પર જાતજાતની અને ભાતભાતની વાતા સાંભળી. એ રીતે આપણા માટેના અભિપ્રાય જાણી શક્યા છું.
સાત્ત્વિક બુદ્ધિવાળા મધ્યમમુદ્ધિએ વિચાર કર્યાં, અરે! મળમાં, મારામાં અને મનીષીમાં તેમ જ ખીજા મનુષ્યામાં મનુષ્યની આકૃતિ સમાન જણાય છે, છતાં આચાર-વિચાર ભેદથી કેટલુ અંતર જણાય છે ?