________________
ઉપમિતિ કથા સારાદ્વાર
માળ ધીમા પગલે મઢનક દલી મહારાણીના મહેલ તરફ જઈ રહ્યો છે. એને પેાતાની આગળ એક અજાણ્યા માનવી નજરે પડે છે. તે માનવીએ બાળને સારી રીતે માર્યાં અને જમીન ઉપર પાડી દીધેા. મયૂરબંધ પાશથી મજબૂત બાંધી આળને ઉપાડી આકાશમાર્ગે વેગપૂર્વક રવાના થઈ ગયા.
૧૬
e
બાળની પાછળ આવી રહેલા મધ્યમમુદ્ધિએ જોયું કે અજાણ્યા માનવી મારા ભાઈ ને બાંધી આકાશમાર્ગે પલાયન થઇ રહ્યો છે એટલે એણે મેટા અવાજે રાડો પાડી કહેવા લાગ્યા, અરે રે ! મારા ભાઈ ને કોણ ઉપાડી જાય છે ? એ ! નાલાયક ! ઊભા રહે. અરે ખાયલા ! આ શું કરે છે? એમ ખેલતા તલવાર ખેંચી ભૂમિમાર્ગે દોટ મૂકી નગર :હાર આવ્યા. ત્યાં આકાશમાર્ગે જતા માળની અપહરણ કરનાર આંખથી દેખાતા બંધ થઈ ગયા.
આ ચાર વિદ્યાધર ખાળને આગળ કયાંક મૂકી દેશે અને પાતે ચાલ્યા જશે એવા આશયથી મધ્યમમુદ્ધિએ દોડવુ ચાલુ રાખ્યુ. કાંટા અને કાંકરાથી પગા વિધાણા, ભૂખ, તાપ, તરસથી શરીર શ્યામ અને નિસ્તેજ બની ગયું હતું. હૃદયમાં નિરાશા અને ઉદ્વિગ્નતા આવી ગઈ હતી. ભાતૃપ્રેમથી ગામડે ગામડે શેાધ કરતા રઝડવા લાગ્યા. જેવા તેવા લોકોને પણ બાળ માટે પૂછવા લાગ્યા. આ રીતે ભટક્તાં સાત રાત અને સાત દિવસના અંતે “કુશસ્થળ” નગરની પાદરે પહોંચ્યા. બાળ અને મધ્યમ બુદ્ધિના મેળાપ
કુશસ્થળ નગરની બહાર જુના પુરાણેા અવાવ કુવા