________________
૨do
it ઉપમિતિ કથા સોદ્ધાર પ્રેમમાં પડયાં. પરંતુ હું એમની સમક્ષ પરપુરુષ સાથે ખના ચાર આચરું, એ કેટલું અજુગતું ગણાય? વિચક્ષણાને ઘણી લજજા આવી. કેઈ માર્ગ સૂજતે નથી. શું કરવું, એનું નિરાકરણ થતું નથી. ઘણાં વિચાર કર્યો, છેવટે એ પણ ત્યાં જ રહેવા લાગી અને અવસરની રાહ જોવા લાગી. ,
કાળા અને વિચક્ષણ દેવ જાતિના હોવા છતાં મુગ્ધકુમાર અને અકુટિલાની સાથે મનુષ્યના આચાર વિચારે પ્રમાણે જીવન જીવવા લાગ્યા. દેવમાયાની જાણ જરાય ન થવા દીધી. આ રીતે રહેતાં વ્યંતર દંપતીને ઘણે સમય વ્યતીત થયે. છતાં એની એજ સ્થિતિ રહી. પ્રતિબોધકાચાર્યની દેશના અને વ્યંતર દમ્પતીને પશ્ચાત્તાપ :.
'શ્રી અજુરાજાની રાજધાનીવાળા “તથાવિધ” નગરના બહારના વિભાગમાં “મેહવિલય” નામનું ઉદ્યાન આવેલું છે. તે ઉદ્યાનમાં શમદમ વિગેરે સાધુતાના ગુણોથી વિભૂષિત શ્રી “પ્રતિબંધકાચાર્ય” નામના પવિત્ર આચાર્ય ભગવંત પધાર્યા છે. સાથે વિનય અને વિવેક ગુણથી શોભતા શિષ્યને સમૂહ પણ છે. - વનપાલકે બાજુરાજાને “પ્રતિબંધકાચાર્યના મેહવિલય ઉદ્યાનમાં આગમનના સમાચાર આપ્યા વધામણી સાંભળી રાજા પ્રસન્ન થયા. ગુરુમહારાજને વંદન કરવાની ઈચ્છાથી પિતાના પુત્રો, પુત્રએ રાણીઓ અને અન્ય પરિવારની સાથે ઉદ્યાન ભણી ચાલ્યા.