________________
મધ્યમબુદ્ધિ અને મિથુનયુગલ
ક
વનવગડામાં મૂકી દઉં ? દુષ્ટા વિચક્ષણાને મારી નાખું ? આ વ્યતર જાતિની છે, એનું મૃત્યુ આ રીતે ન થઈ શકે. હું એને મારી ન શકું. શું કરુ ત્યારે?
વિચારો કર્યાં. મુગ્ધને મારવા ઠીક ન ગણાય. હું ક્યાં શુદ્ધ આચારવાળા છુ ? મેં અચેાગ્ય વર્તન કરી મારી પ્રેમાળ પત્નીને છેતરી, પછી એ આવું આચરે એમાં વિચક્ષણાના શે। વાંક ? જો મુગ્ધકુમારને મારી નાંખું તા આમાં કાંઈ રહસ્ય છે, ગુપ્તતા રહેલી છે, એમ જાણી એકટિવા મારાથી નારાજ થઈ મુખડું ફેરવી લે. મારી સાથે વિલાસ કરશે નહિ અને ઇચ્છશે પણ નહિ.
હું મારી પ્રિયા વિચક્ષણાના આ અપરાધના બદલામાં કાંઇ પ્રતિકાર કરી શકું તેમ નથી. શું હું સુગ્ધાની પત્ની અકુટિલાને ઉપાડી બીજે જતા રહે ? ગિરિગુફામાં ઉપાડી જાઉ` ?
લાગ મળ્યા સિવાય અકુટિલાને ઉપાડી ભાગી જવામાં પણ સાર નથી. એમાં ઘણું જોખમ રહેલું છે. કાંઈક ગરબડ થઇ કે મારી માયાની ગધ આવી તે અકુટિલા મારી નહિ થાય અને વિચક્ષણા પણ મારી નહિ રહે. બન્નેથી હાથ ધોઈ નાંખવા પડશે. હશે ત્યારે, જેમ ચાલે એમ ચાલવા દો. સમય જતાં સારાં વાનાં થશે. ઉતાવળે કાર્યસિદ્ધિ નહિ થાય. મા પ્રમાણે વિચારી ક્રેાધને તજી, શાંત મની કાલજ્ઞ વ્યંતર ત્યાં જ રહેવા લાગ્યા.
વિચક્ષણાએ વિભ’ગજ્ઞાનથી જોયુ. તે પેાતાના પતિદેવ શ્રી કાલજ્ઞ જણાયા. એમણે મુગ્ધકુમારનું રૂપ લઇ કુટિલાના