________________
સ્પન કથાનક નહિ. લાજ અને મર્યાદાઓનો બહિષ્કાર કર્યો. એના આચાર વિચારે સર્વથા નિરંકુશ બની ગયાં.
આવા સ્વચ્છેદ વિહારી પોતાના ભાઈ બાળને જોઈ મનીષીને અંતરમાં ખૂબ દુઃખ થયું. મનમાં ગ્લાનિ થઈ ભાઈ ઉપરના વાત્સલ્યના કારણે ઘણીવાર પ્રેમથી બાળને. સમજાવતે. પણ માને કર્યું?
એક દિવસ પ્રેમથી જણાવે છે કે, ભાઈ! આ સ્પર્શન. સારે નથી. એ મહાધૂર્ત વ્યક્તિ છે, એના વધુ પડતા સંસર્ગથી તું તારા જીવનને બરબાદ ન કર. એ તને દગો દેશ અને દુઃખના ડુંગર તળે દાબી દેશે, ત્યારે તને કઈ બચાવી નહિ શકે. હે બંધુ! તું સ્પર્શનથી ચેતીને ચાલ. એ મહાધૂતારે છે, એ બાબતમાં મને જરાપણ શંકા રહી. નથી. મારી હિતશિક્ષા તે માન.
આ રીતે મનીષકુમારે ભાતૃદય હેવાના કારણે વાત્સલ ભાવથી ઘણી ઘણી હિતશિખામણે આપી. પરંતુ જુગારને વ્યસની જુગારને ન તજી શકે. એ એને મહાવ્યસનરૂપ બની જાય છે. તેમ બાળ પણ સ્પર્શનમાં ઘણે મેહ પામી ગયો છે. એમાં જ એને સુખ દેખાય છે. સ્પર્શન સિવાય કોઈપણ નજરમાં દેખાતું નથી. એજ સર્વસ્વરૂપ બની ગયો. સ્પર્શનને તજવાની વાત જ કયાં ?
હિતાશિક્ષા સાંભળવા માટેની લાયકાત બાળ ધરાવતે નથી, એ પ્રમાણે સમજી મનીષકુમાર મૌન રહ્યા. ત્યાર