________________
૧૯o
ઉપમિતિ કથા સારદ્વાર સ્પર્શનને પણ કહ્યું, હે પાર્શન ! આ મારા મોટાભાઈ છે. મનીષભાઈ કરતાં નાના છે. ઘણુ મળતાવડા સ્વભાવના અને સજજન છે. મને એમને ઉપર ઘણે પ્રેમ છે. તું પણ તારી
ગશક્તિને પ્રભાવ મારા ભાઈ મધ્યમબુદ્ધિને દેખાડી દે. મધ્યમબુદ્ધિ ઉપર સ્પર્શનની અસરઃ
સ્પર્શને વેગાસન લગાવ્યું, ધારણા, ધ્યાન, સમાધિ વિગેરે ભેગના ઢંગ ર્યા અને મધ્યમબુદ્ધિના શરીરની - ત્વચા-ચામડીમાં પ્રવેશ કર્યો.
સ્પર્શનની યેગશક્તિની ધારી અસર થઈ, મધ્યમ પણ સ્પર્શનને દાસ બની ગયો. એ પણ રૂપવતી અંગનાઓ, મૃદુ શયને, રેશમી વસ્ત્રો, સુકેમલ પદાર્થો વિગેરેમાં અતિ - આસક્ત બની ગયે.
બાળની જેમ મધ્યમબુદ્ધિ પણ સ્પર્શનને પ્રશંસક બની ગયે. ગશક્તિને પ્રભાવ દર્શાવવા બદલ સ્પર્શનને - હૃદયથી આભાર માન્ય. સ્પર્શનને પણ થયું કે આ ભાઈ
સાહેબ મારા ઝપાટામાં ઝડપાઈ ગયા છે. મારે દાસ બની | ગમે છે. મારી યોગશક્તિ ફળીભૂત થઈ ઘણું જ સારું થયું.
મુખના મીઠાં અને હદયના ઘી ઘૂર્તસમ્રાટોથી * જગતમાં કેણ છેતરાતું નથી ?” ભલભલા સરલ હૃદયવાળા
અને ડાહ્યાઓ છેતરાય છે. સજજને અને શાણાઓ છેતરાય છે. તે મધ્યમ બુદ્ધિનું ગજું કેટલું ? મધ્યમ પણ સ્પર્શના -વચનેથી ભેળવાઈ ગયે.